રાજકોટમાં આવાસ ફાળવણીમાં થયેલી ગેરરીતિના મુદ્દે ભાજપના કોર્પોરેટરનું રાજીનામું માગી લેવાયુ
રાજકોટઃ લોકસભાની ચૂંટણી નજીક છે. ત્યારે રાજકોટ શહેરમાં ભાજપના એક મહિલા કોર્પોરેટર સામે શહેરના ગોકુલનગર આવાસ યોજનાના મકાનોની ફાળવણીમાં ગેરરીતિ થયાના આક્ષેપો થતાં જ શહેર ભાજપએ વોર્ડ-6ના કોર્પોરેટર અને મ્યુનિની એક કમિટીના ચેરમેન દેવુ જાદવનું રાજીનામું માગી લેવામાં આવ્યું છે. અને તપાસ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી મ્યુનિ.ના કે પક્ષના કોઈપણ કાર્યક્રમમાં હાજર ન […]