ગુજરાતમાં પોલીસ માટે રહેઠાણની સમસ્યા દૂર થશે, એક વર્ષમાં 8000 નવા આવાસ બનાવાશે
ગાંધીનગરઃ ગુજરાત પોલીસના કર્મચારીને રહેવા માટેના મકાનો પૂરા પાડવા માટે ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેના પગલે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં એક વર્ષ દરમિયાન બી કક્ષાના 8 હજારથી વધુ ઉત્તમ સુવિધા ધરાવતા નવી ડિઝાઈન વાળા બે રૂમ વાળા પોલીસ આવાસ મકાનનો બનાવી દેવાનો નિર્ધાર […]