હવે વરસાદમાં પણ ઘરની આસપાસ કોઈ જીવજંતુઓ નહીં ફરકે, બસ અપનાવો આ 5 સરળ ઉપાગ
વરસાદના દિવસોમાં ચારે તરફ હરિયાળી આવવાથી ખુશીઓ આવે છે. શાંતિની સાથે રાહતનો અનુભવ થાય છે. પરંતુ આ સીઝન પોતાની સાથે કીડા-મકોડા લઈને આવે છે. પરંતુ તેમાંથી કેટલાક કીડા કોઈ નુકસાન નથી પહોંચાડતા તો કોઈ ઝેરી હોય છે. તેના કારણે ચામડી પર ખંજવાળ, બળતરા કે સોજાની સમસ્યા થઈ શકે છે. તેવામાં ઘરને કીડા-મકોડાથી સુરક્ષિત રાખવું જરૂરી […]