આ પ્રાણીઓને હૃદય નથી, તેના વિના તેઓ કેવી રીતે ટકી શકે?
આપણે બધા જાણીએ છીએ કે હૃદય આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે. તે આપણા શરીરમાં લોહી પંપ કરે છે અને આખા શરીરમાં ઓક્સિજન અને પોષક તત્ત્વો પહોંચાડે છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક જીવો એવા છે જેમને હૃદય નથી છતાં તેઓ જીવંત રહે છે? આ થોડું વિચિત્ર લાગશે, પરંતુ તે સાચું છે. હૃદય […]