શુ ખટાશ શરીરના હાડકા દુખાવાનું કામ કરે છે, જાણો આરોગ્ય માટે ખટાશ પણ કેટલી જરુરી છે
સામાન્ય રીતે કોઈ પણ વસ્તુનું સેવન વધુ પડતું હાનિકારક સાબિત થાય છે તેજ રીતે કોઈ પણ આહાર મર્યાદીત માત્રામાં ખાવામાં આવે તો તેનો બમણો ફાયદો થાય છે, આપણે ઘણી વખત સાંભળ્યું હોય છે કે આમલી, આમળા જેવા ખાટા પ્રદાર્થ ખાવાથી શરીના હાડકાઓ દુખે છે, હા તે વાત સાચી છે પણ ક્યારે કે જ્યારે આવો […]