1. Home
  2. Tag "Human health"

માઈક્રોપ્લાસ્ટિક માનવ સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી છે, સંશોધનમાં ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી

ઘણા દાયકાઓથી પ્લાસ્ટિકનો ઉપયોગ વિવિધ રીતે થઈ રહ્યો છે અને તેના ખતરનાક પરિણામો બહાર આવવા લાગ્યા છે. આજકાલ પ્લાસ્ટિક પ્રદૂષણનું સૌથી મહત્વનું કારણ બની ગયું છે.જેના કારણે માટીથી લઈને પાણીમાં પ્રદૂષણ વધી રહ્યું છે. પ્લાસ્ટિકના ખૂબ જ નાના ટુકડાઓને માઇક્રોપ્લાસ્ટિક્સ કહેવામાં આવે છે. તેનું કદ 5 મિલીમીટરથી ઓછું અથવા 1 નેનોમીટર સુધીનું હોઈ શકે છે. […]

કોઇપણ પાકમાં સૂક્ષ્મ તત્વોની ખપત માનવ સ્વાસ્થ્ય માટે હાનીકારકઃ કૃષિમંત્રી

અમદાવાદઃ મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે સોલ્યુબલ ફર્ટીલાઇઝર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (SFIA) અને ઇન્ફીનિટી એક્સ્પો દ્વારા આયોજિત “SOMS એક્ઝીબીશન અને કોન્ફરન્સ”નો કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કૃષિ મંત્રીએ એક્ઝીબીશનમાં વિવિધ સ્ટોલની મુલાકાત લઇ SOMS એટલે કે, સોલ્યુબલ ફર્ટીલાઇઝર, ઓર્ગેનિક ફર્ટીલાઇઝર, માઈક્રોન્યુટ્રીએન્ટ અને સ્ટીમ્યુલન્ટના વપરાસ અને તેના ફાયદા અંગે ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી. SOMS એક્ઝીબીશનને […]

માનવીના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે આહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ અને સંયમિત જીવન આવશ્યક : રાજ્યપાલલ

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા યોજાયેલાં “હેલ્થ એન્ડ વેલનેસ” વિષયક રાષ્ટ્રીય વેબિનારમાં માર્ગદર્શન આપતા જણાવ્યુ હતુ કે, માનવીના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે આહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ અને સંયમિત જીવન આવશ્યક છે. ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત યોજવામાં આવેલાં આ રાષ્ટ્રીય વેબિનારને સંબોધતા રાજ્યપાલએ જણાવ્યુ હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code