1. Home
  2. Tag "Human Trafficking"

વડોદરાઃ ખાનગી કંપનીની આડમાં ચાલતું માનવ તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ

નવી દિલ્હીઃ વડોદરાના સુભાનપુરા સ્થિત વિશ્વમોહિની કોમ્પલેક્ષમાં આવેલ યુ.ઇ.એસ. ઓફિસમાં એન.આઈ.એ. અને ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડીને સંચાલક સામે માનવ તસ્કરીનો ગુનો નોંધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કામોનીના એમ.ડી મનીષ હિંગુને કોર્ટમાં રજૂ કરી સમગ્ર મામલે વધુ તપાસ માટે સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલું યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસના એમ.ડી. […]

માનવ તસ્કરી અને સાયબર છેતરપિંડી સાથે સંબંધિત ગેંગના 5 લોકોની ધરપકડ

નવી દિલ્હીઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ માનવ તસ્કરી અને સાયબર છેતરપિંડી સાથે સંકળાયેલી એક ગેંગ સામેના મોટા ઓપરેશનમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. રાજ્ય પોલીસ દળો દ્વારા સંયુક્ત ઓપરેશનના ભાગરૂપે, ગઈકાલે છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 15 સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું હતું. આ આરોપીઓની વડોદરા, ગોપાલગંજ, દક્ષિણ-પશ્ચિમ દિલ્હી, ગુરુગ્રામ અને ચંદીગઢમાંથી ધરપકડ કરવામાં આવી […]

નોકરીના બહાને ભારતીયોને રશિયા-યુક્રેન યુદ્ધમાં ધકેલવાના માનવ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ

નવી દિલ્હીઃ સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CBI) એ માનવ તસ્કરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. સીબીઆઈએ સાત રાજ્યોમાં આ રેકેટના 10 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન 50 લાખ રૂપિયા રોકડા, શંકાસ્પદ દસ્તાવેજો, ઇલેક્ટ્રિક રેકોર્ડ્સ, લેપટોપ, મોબાઈલ ફોન અને ઘણા ડેસ્કટોપ મળી આવ્યા છે. આ સાથે CBIએ ઘણા લોકોની અટકાયત પણ કરી છે. […]

ભારત-બાંગ્લાદેશ સરહદેથી પ્રવેશ કરવાના માનવ તસ્કરી કેસમાં વધુ એકની ધરપકડ

નવી દિલ્હીઃ માનવ તસ્કરી મામલામાં એનઆઈએ એ 11માં આરોપીની ધરપકડ કરી છે. આરોપી ભારત-બાંગ્લાદેશ સરહદેથી દેશમાં ઘુસ્યા હતા. કોચીમાં તેના ઠેકાણા પરથી તેની ધરપકડ કરવામાં આવી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ માનવ તસ્કરી મામલામાં 11માં આરોપીની ધરપકડ કરી છે. એજન્સીએ ગયા મહિને દેશવ્યાપી દરોડા પાડ્યા બાદ આ કેસનો પર્દાફાશ કર્યો હતો. એનઆઈએ એ ગયા […]

માનવ તસ્કરી મામલે NIAની 10 રાજ્યમાં કાર્યવાહી, દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરુ કર્યો

નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ જમ્મુ-કાશ્મીરથી લઈને તમિલનાડુ સુધી દરોડા પાડી રહી છે. NIAએ  જમ્મુ અને સાંબા શહેરોમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યાં હતા. આ દરોડા આસામના ગુવાહાટીમાં પણ ચાલી રહ્યા છે. NIAના અધિકારીઓએ નકલી દસ્તાવેજો બનાવવાના કેસમાં ગુવાહાટીમાં તપાસ કરી હતી. NIAએ 10 રાજ્યોમાં દરોડા પાડી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. માનવ તસ્કરી સંબંધિત મામલાઓને […]

 માનવ તસ્કરીની ઘટનાઓ આ રાજ્યમાં સૌથી વધુ – દેશભરમાં 4 હજારથી વધુ મહિલાઓ શિકાર

માનવ તસ્કરી મામલે તેલંગણા સૌથી આગળ  દેશમાં 4 હજારથી વધુ મહિલાઓ માનવ તસ્કરીનો શિકાર દિલ્હીઃ- દેશભરના ઘણા રાજ્યોમાં માનવ તસ્કરીની ઘટનાઓ સામે આવતી હોય છે જો કે આ મામલે તેલંગણા રાજ્ય. પ્રથમ જોવા મળે છે.દેશના બંધારણ મુજબ માનવ તસ્કરીને જઘન્ય અપરાધ ગણવામાં આવે છે. માનવ તસ્કરી હજુ પણ મોટી ચિંતાનો વિષય છે. આ બાબતે નેશનલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code