કરકરા અને કુંજ પક્ષીના પગમાં GPS ટ્રાન્સમીટર લગાવાયા, હવે બન્ને પક્ષીઓના દિનચર્યાનો અભ્યાસ
જૂનાગઢ: પક્ષીઓની દિનચર્યા વિશે જાણવાની ઘણાને ઉત્કંઠા હોય છે. ગુજરાતમાં 600થી વધુ પક્ષીઓની પ્રજાતિ જોવા મળે છે. પક્ષીવિદો પક્ષીઓનો રક્ષણ માટે હંમેશા કાર્યશીલ રહેતા હોય છે. ત્યારે રાજ્યના વન વિભાગ દ્વારા કરકરા, કુંજ પક્ષીઓનું વૈજ્ઞાનિક અભ્યાસ અર્થ સેટેલાઇટ ટેલિમેટ્રી ચીપ સાથે સોલાર સંચાલિત જીપીએસ સિસ્ટમ ફીટ કરવામાં આવી હતી. સાસણ વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ […]