1. Home
  2. Tag "Hunger"

ભોજન બાદ વારંવાર ભૂખ લાગે છે, તો હોઈ શકે છે આ કારણ…

ખાધા પછી પણ તમને શું વારંવાર ભૂખ લાગે છે? અવગણશો નહીં, જેની પાછળ અનેક કારણો જવાબદાર માનવામાં આવે છે. આહારમાં ફાઈબરનો અભાવઃ ભૂખને નિયંત્રિત કરવા માટે ફાઈબર જરૂરી છે. શાકભાજી, ફળો, આખા અનાજ અને કઠોળ સાયબર રિચ મેન છે જેથી વારંવાર ભૂખ લાગતી નથી. આમ કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. પૂરતું પ્રોટીન ઉમેરવું […]

સાંજે લાગતી ભૂખ સંતોષવા આ હળવા અને આરોગ્યપ્રદ નાસ્તા શ્રેષ્ઠ

સાંજે કામ પરથી ઘરે પાછા ફરતી વખતે બધાને અચાનક ભૂખ લાગે છે. જો કે, રાત્રિભોજનના થોડા કલાકો પહેલાં ભારે ભોજન લેવું યોગ્ય નથી, પરંતુ જ્યારે તમે ભૂખ્યા હો ત્યારે પેટ ખાલી રાખો તે પણ યોગ્ય નથી. તેથી, વચ્ચેની નાની ભૂખને સંતોષવા માટે, અમે તમારા માટે નાસ્તાના કેટલાક વિકલ્પો લાવ્યા છીએ. સ્પ્રાઉટ્સ– સ્પ્રાઉટ્સ હળવા, સ્વસ્થ હોય […]

બ્રિટને પાકિસ્તાનને ‘ટ્રાવેલ કરવા માટે ખૂબ જ જોખમી દેશો’ની યાદીમાં મૂક્યું, એડવાઈઝરી જાહેર કરી

નવી દિલ્હીઃ બ્રિટનની ફોરેન કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)એ પાકિસ્તાનને પ્રવાસ માટે અત્યંત જોખમી દેશોની યાદીમાં સામેલ કર્યું છે. તાજેતરના અહેવાલમાં, FCDOએ બ્રિટિશ નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં તેમને તોફાન, રોગચાળો, ભૂખમરો અને યુદ્ધથી પ્રભાવિત વિસ્તારોમાં જવાની મનાઈ ફરમાવી છે. પ્રતિબંધિત યાદીમાં અન્ય 8 દેશો રશિયા, યુક્રેન, ઈઝરાયેલ, ઈરાન, સુદાન, લેબેનોન, બેલારુસ […]

વિશ્વમાં સૌથી વધારે ભુખમરાની સ્થિતિ એશિયામાં, 526 મિલિયન લોકો ભૂખથી પીડિત

નવી દિલ્હીઃ દુનિયાના અનેક દેશોમાં લોકો ભુખમરાનો સામનો કરી રહ્યાં છે. એક અંદાજ પ્રમાણે દર 3 વ્યક્તિમાંથી એક વ્યક્તિ કુપોષણથી પીડાઈ રહી છે. તેમજ સૌથી વધારે ભૂખમરાની સ્થિતિનો સામનો વિકાસશીલ દેશો કરી રહ્યાં છે. એક અંદાજ અનુસાર વર્ષ 2050 સુધીમાં 200 મિલિયનથી પણ વધારો લોકો ખોરાકની અસરનો સામનો કરતા હશે. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ […]

ગ્લોબલ હંગર ઈન્ડેક્સઃ ભૂખમરાથી પીડિત દેશોમાં ભારત 107માં નંબર ઉપર

નવી દિલ્હીઃ ગ્લોબલ હંગર ઈન્ડેક્સની આ વર્ષની યાદી બહાર પાડવામાં આવી છે, જે મુજબ ભૂખમરાથી પીડિત દેશોમાં ભારત 107માં નંબર પર છે. ભારત યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન સિવાય દક્ષિણ એશિયાના લગભગ તમામ દેશોથી પાછળ છે. તેમજ વિશ્વમાં સૌથી વધુ ભૂખમરો ધરાવતા દેશોની વાત કરીએ તો, હૈતી ટોચ પર છે. પાડોશી દેશો પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને મ્યાનમારને […]

ભૂખમરામાં ભારતની શરમજનક સ્થિતિઃ 101 ક્રમ ઉપર પહોંચ્યું

દિલ્હીઃ વિશ્વ ભુખમરા સૂચકાંક 2021માં ભારત 116 દેશોમાં 101 સ્થાન ઉપર પહોંચ્યું છે. આ આંકડો પડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળથી પાછળ હોવાનું જાણવા મળે છે. આ પહેલા ભારત 2020માં 94 સ્થાન ઉપર હતું. પરંતુ 2021માં સાત આંકડા નીચે ઉતર્યું છે. સહાય કાર્યમાં જોડાયેલી આયરલેન્ડની એજન્સી અને જર્મનીના સંગઠન વેલ્ટ હંગર હિલ્કના સંયુક્ત રિપોર્ટમાં ભારતમાં […]

કોરોનાને પગલે પાકિસ્તાન સહિત એશિયાના દેશોમાં ભૂખમરાની સ્થિતિઃ એક અભ્યાસમાં થયો ખુલાસો

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારી સામે લડાઈ લડી રહ્યાં છે. બીજી તરફ અનેક લોકોએ રોજગારી ગુમાવી છે તેમજ વેપાર-ધંધાને પણ વ્યાપક અસર થઈ છે અને લોકો ગરિબીમાં ધકેલાઈ રહ્યાં છે. દરમિયાન એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિતના એશિયાના દેશો ભારે ભુખમરાનો સામનો કરી રહ્યાં છે. એટલું જ નહીં દુનિયાની લગભગ 10 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code