1. Home
  2. Tag "hunting"

લ્યો બોલો.. સાયબર ટીમ જ બની ડિજિટલ ફ્રોડનો શિકાર

ડિજિટલના યુગમાં ઘણા બધા કામો ડિજિટલ થઈ ગયા છે. મનુષ્યના જીવનને સરળ બનાવાવનું કામ ડિજિટલ પ્લેટફોર્મએ કરી દીધું છે પરંતુ જે વસ્તુના ફાયદા હોય તેના ગેરફાયદા પણ હોય છે. ઘણીવાર તમે સાંભળ્યું હશે કે ઘણાબધા લોકો જોડે ડિજિટલ રીતે છેતરપિંડી થઈ છે અને આ છેતરપિંડીનો નિકાલ કરવા સાયબર ક્રાઇમનો સહારો લીધો હશે પણ સાયબર એક્સપર્ટ […]

શું તમે પણ મોન્સૂન ડિપ્રેશનનો શિકાર છો, તો જાણો લક્ષણ અને બચવાની રીત

ચોમાસાની ઋતુ તેની સાથે વરસાદ અને ઠંડક લઈને આવે છે, પણ ઘણા લોકો માટે તે ખુશીની જગ્યાએ ઉદાસી અને તણાવનો સમય બની જાય છે. આને મોનસૂન ડિપ્રેશન કહેવામાં આવે છે. મોનસૂન ડિપ્રેશન એ એક માનસિક સ્થિતિ છે જેમાં વ્યક્તિ ઉદાસી, નિરાશા અને થાક અનુભવે છે. ઉદાસી અને નિરાશા: સતત ઉદાસી અને હતાશા અનુભવો, જેના કારણે […]

પુરુષો કરતાં વધુ મહિલાઓ માનસિક સ્વાસ્થ્યનો શિકાર બને છે, જાણો કારણ અને સારવાર

નવી દિલ્હીઃ ‘લેન્સેટ રિપોર્ટ’ અનુસાર, દક્ષિણ એશિયાની મહિલાઓ મોટાભાગે પીઠના નીચેના ભાગમાં દુખાવોથી પીડાય છે. આ રોગ દક્ષિણ એશિયાની મહિલાઓમાં વધુ જોવા મળે છે. દક્ષિણ એશિયા ઉપરાંત યુરોપ, પૂર્વ યુરોપ અને મધ્ય એશિયાની મહિલાઓમાં આ પ્રકારનો રોગ જોવા મળ્યો છે. સંશોધનકર્તાએ દાવો કર્યો છે કે લિંગના આધારે સ્ત્રી અને પુરૂષ અલગ-અલગ પ્રકારની બીમારીઓથી પીડાય છે. […]

મધ્યપ્રદેશઃ એક જ દિવસમાં બે વાઘના મૃત્યુ, એક વાઘના શિકારની આશંકા

ભોપાલઃ ભારતમાં વાઘનું ઘર ગણાતા મધ્યપ્રદેશમાં એક જ દિવસમાં બે વાઘના મોત થયાની સામે આવતા ખળભળાટ મચી ગયો છે અને પ્રાણી પ્રેમીઓમાં તંત્રની કામગીરી સામે નારાજગી ફેલાઈ છે. કાન્હા ટાઈગર રિજર્વ નજીક આવેલા જંગલમાં દોઢ વર્ષના વાઘનું ચામડું મળી આવ્યું હતું. આ ઉપરાંત બાંધવગઢ ટાઈગર રિજર્વમાં 11 વર્ષિય વાઘણ સ્પોટીએ અંતિમ શ્વાસ લીધો હતો. વન […]

રક્સેલવા ગામના જંગલમાં શિકારીઓએ વાઘનો કર્યો શિકાર, રેડિયો કોલર શોભાના ગાંઠિયા સમાન

દિલ્હીઃ દેશમાં ટાઈગર સ્ટેટ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશમાં ફરી એકવાર વાઘના શિકારની ઘટના સામે આવી છે. સતના જિલ્લાના રક્સેલવા ગામના જંગલમાં શિકારીઓએ વાઘનો શિકાર કરીને તેમનું ચામડું કાઢી લઈને લાશને નજીકના એક તળાવમાં ફેંકી દીધી હતી. વાધનું નામ હિરા હતું. રેડિયો કોલર લગાવેલું હોવા છતા વનવિભાગ તેને ટ્રેસ ના કરી શક્યું. વન વિભાગના અધિકારીઓને સ્થળ પરથી […]

વંથલીના વસાપડા ગામે માતા પાસે સુતેલા 5 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો

જૂનાગઢઃ જિલ્લાના વંથલી પંથકમાં દીપડાના આતંક વધતો જાય છે. હાલ રવિ સીઝનનો પ્રારંભ થયો હોવાથી ખેડુતો સીમ-વાડીમાં કામ કરી રહ્યા છે. ત્યારે દીપડાના આતંકથી ખેડુતો ડરી રહ્યા છે. તાજેતરમાં વંથલીના વસાપડા ગામની સીમમાં દીપડાએ 5 વર્ષના માસૂમ બાળકને ફાડી ખાદ્યો હતો. દાહોદનો શ્રમિક પરિવાર કામ અર્થે વસાપડા ગામે આવ્યો હતો. રાત્રે ઘરનો દરવાજો ભૂલથી ખુલ્લો […]

ગીર સોમનાથમાં વનપ્રાણીઓના શિકાર કરતી ટોળકી ઝબ્બે, ફાંસલા અને હથિયાર કરાયા જપ્ત

અમદાવાદઃ ગીર જંગલ વિસ્તારમાં વન્ય પ્રણીઓની સુરક્ષાને લઈને વનવિભાગ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવે છે. દરમિયાન સાવજોની પજવણીની ઘટના અવાર-નવાર સામે આવે છે. દરમિયાન ગીર સોમનાથના વેરાવળ રેન્જના સુત્રાપાડા વિસ્તારમાંથી ચાર શિકારીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. તેમની પાસેથી કાચબાની ઢાલ તથા ફાંસલા સહિતના હથિયારો મળી આવ્યાં હતા. પોલીસે આ ટોળકીના અન્ય સાગરિતોને ઝડપી લેવા કવાયત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code