1. Home
  2. Tag "Husband and wife"

પતિ-પત્નીએ પોતાના સંબંધોને ટકાવી રાખવા આટલું કરવુ જોઈએ…

લગ્ન સંબંધ પ્રેમ અને વિશ્વાસ પર ટકેલો હોય છે. પરંતુ જો આપણે લગ્નને ટકાવી રાખવા માંગતા હોય તો એકબીજાને સમજવું અને સપોર્ટ કરવો ખૂબ જ જરૂરી છે. કમ્યૂનિકેશનનો અભાવ: જો પતિ-પત્નિ વચ્ચે ખૂબ ઓછી વાતચીત થતી હોય. જો તમે તમારા મનની વાત પણ નથી કરતા તો તે સામાન્ય નથી. કમ્યૂનિકેશનનો અભાવ છે. ઈમોશનલ મૂર્ખ બનાવવું: […]

હનીમૂન પર જતા જ પતિ-પત્નીએ આ પાંચ કામ કરવા જોઈએ, તેનાથી તમારા સંબંધો વધુ મજબૂત બનશે

જો તમે પણ લગ્ન પછી તમારા પાર્ટનર સાથે હનીમૂન પર જઈ રહ્યા છો, તો તમારે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આ પાંચ કામ અવશ્ય કરો. જલદી તમે હનીમૂન પર જાઓ, શક્ય તેટલી નવી વસ્તુઓ શોધો અને તમારા મોબાઇલ ફોનને દૂર રાખો અને તમારા પ્રેમ સાથે સમય પસાર કરો. હનીમૂન પર ગયા પછી બંનેએ એકબીજાને […]

પત્ની સામે પતિએ લાગણીશીલ થઈને રડવુ યોગ્ય છે ?

એવી ઘણી વાતો અને ડાયલોગો હિન્દી ફિલ્મોમાં સાંભળવા મળે છે કે, જે મર્દ હોય છે તેમને દર્દ નથી થતુ, મર્દ ખૂબ જ શક્તિશાળી હોય છે. જો કે, આ ખોટું છે દરેક માણસને દુખ અને પીડા થાય છે. ફિલ્મોમાં દુઃખદ પરિસથિતિમાં પણ મર્દો દ્વારા ભાવનાઓ ખૂબ સાવધાની પૂર્વક રજૂ કરવામાં આવે છે. આ સત્ય સામાન્ય જીવનમાં […]

અમદાવાદમાં મઘરાત બાદ એરપોર્ટથી ટેક્સીમાં ઘેર જતાં પતિ-પત્નીને પોલીસે ધમકી આપી લૂંટી લીધા

અમદાવાદઃ શહેરમાં રક્ષક જ ભક્ષક બની રહ્યાનો બનાવ બન્યો છે. શહેરમાં મધરાતબાદ એરપોર્ટ પરથી ટેક્સીમાં પોતાના ઘરે પરત ફરી રહેલા પતિ-પત્નીને પોલીસનો કડવો અનુભવ થયો છે. પોલીસે ડ્રાઈવ ચાલી રહી છે. કહીને ટેક્સી ઊભી રખાવીને કારમાં બેઠેલા પતિ-પત્નીને ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો, તમે પોલીસ કમિશનરના જાહેરનામાંનો ભંગ કર્યો છે. રાત્રે કેમ નિકળ્યા છો. […]

પતિ અને પત્ની વચ્ચે વધારે ઉંમરનો ફરક ન હોવો જોઈએ,તેની પાછળ આ છે કારણ

પહેલાના સમયમાં એવા વિચાર હતા કે પતિની ઉંમર હંમેશા પત્ની કરતા વધારે હોવી જોઈએ, આજે પણ દેશના મોટાભાગના વિસ્તારોમાં કે જ્યાં લગ્ન માટે વાતાવરણ કડક હોય છે ત્યારે આજે પણ પતિની ઉંમર વધારે હોવી જરૂરી છે. આજના સમયમાં લોકો કહે છે આ બધુ ખોટું છે પરંતુ તેની પાછળ પણ વૈજ્ઞાનિક કારણ છે. વાત એવી છે […]

લુણાવાડાના કાશિયા નાકા પાસે ટ્રકે બાઇકને ટક્કર મારતાં પતિ-પત્ની અને બે બાળકનાં મોત

લૂણાવાડાઃ મહીસાગર જિલ્લાના લુણાવાડાના ચાર કોશિયા નાકા પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના પતિ-પત્ની બે બાળકો સહિત ચારનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. પતિ-પત્ની અને બંને બાળકનાં એકસાથે મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ચારેયના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ અકસ્માતની એવી વિગતો […]

પતિ-પત્ની ભૂલથી પણ ના કરવું જોઇએ,આ છે કારણ

પતિ પત્નીને એક થાળીમાં જમવાની આદત પણ ભૂલથી પણ ન કરવું જોઈએ આ કામ મહાભારતમાં આ વ્યક્તિએ બતાવ્યું છે તે પાછળનું કારણ આવું કેટલાક ઘરોમાં જોવા મળે છે કે જ્યાં પતિ અને પત્ની દ્વાર એક જ થાળીમાં જમવામાં આવતું હોય છે. આ પ્રકારે તેઓને લાગતું હોય છે કે આમ કરવાથી પ્રેમ વધે છે પણ મહાભારતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code