ભારતની એર સ્ટ્રાઈક મામલે કોઈપણ દેશે આપણી તરફદારી કરી નથી : પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત
પાકિસ્તાનને તેના જ ભૂતપૂર્વ રાજદ્વારી આઈનો દેખાડવાની કોશિશ કરી રહ્યા છે. અમેરિકામાં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત હુસૈન હક્કાનીએ કહ્યુ છે કે પાકિસ્તાનમાં આવેલા ટેરર કેમ્પ પર ભારતની એર સ્ટ્રાઈક બાદ ચીન સહીતના કોઈપણ દેશે ઈસ્લામાબાદની સમર્થનમાં ટીપ્પણી કરી નથી. તેમણે એમ પણ કહ્યુ છે કે હવે આતંકવાદીઓના સુરક્ષિત આશ્રયસ્થાનોના મામલે દુનિયાની ધીરજ પણ જવાબ આપી રહી […]