1. Home
  2. Tag "hyderabad"

હૈદરાબાદઃ એક વાહન ચાલકે 7 વર્ષમાં એક-બે નહીં પરંતુ 117 વાર ટ્રાફિકના નિયમોનો કર્યો ભંગ

મુંબઈઃ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને પકડીને ટ્રાફિક પોલીસ તેમની પાસેથી દંડ વસુલે છે. દરમિયાન હૈદરાબાદમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. ટ્રાફિક પોલીસે એક વાહન ચાલકને પકડ્યો છે તેને અત્યાર સુધીમાં 117 વખત ચલણ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં તે દર વખતે પોલીસને ચકમો આપીને ફરાર થઈ જતો હતો. જો કે, આ […]

હૈદરાબાદઃ હોસ્પિટલના નબળા ઈન્ફ્રાસ્ટ્રકચર મામલે તબીબોએ નોંધાવ્યો અનોખી રીતે વિરોધ

દિલ્હીઃ દક્ષિણ ભારતના હૈદરાબાદમાં આવેલી જનરલ હોસ્પિટલમાં તાજેતરમાં ત્વચારોગ વિભાગમાં કામ જુનિયર તબીબ ઉપર પંખો પડ્યો હતો. જેથી તબીબોમાં રોષ ફેલાયો હતો. દરમિયાન જુનિયર તબીબોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરીને રેલી યોજી હતી. તબીબોએ હેલમેટ પહેરીને કામ કરતા જોવા મળ્યાં હતા. OGHની જૂની ઈમારત લગભગ 100 વર્ષ જૂની છે અને આ ઈમારતને તોડી પાડવા અંગે […]

હૈદરાબાદના આ પાર્કમાં લગ્ન કર્યા વગરના કપલના પ્રવેશ ઉપર ફરમાયો પ્રતિબંધ !

મુંબઈઃ હૈદરાબાદમાં ઈન્દિરા પાર્કમાં આવલા કપલ શરમજનક હરકતો કરતા હોવાની ફરિયાદો ઉઠતા નગરનિગમ દ્વારા લગ્ન કર્યા ન હોય તેવા કપલને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરાયો હતો. તેમજ તેના બેનરોમાં પણ લગાવવામાં આવ્યાં હતા. જો કે, આ અંગે વિવાદ ઉભો થતા અંતે બેનરો હટાવી લેવામાં આવ્યાં હતા. તેમજ તંત્ર દ્વારા પોતાના નિર્ણયને લઈને બચાવ કરતા કહ્યું […]

હૈદરાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.0 ની તીવ્રતા નોંધાઈ

હૈદરાબાદમાં ભૂકંપના આંચકા 4.0 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ભયનો માહોલ હૈદરાબાદ: આંધ્રપ્રદેશના દક્ષિણ હૈદરાબાદમાં આજે સવારે પાંચ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 નોંધાઈ હતી. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે,આ ભૂકંપના આંચકાથી કોઈ જાન-માલના નુકસાનની જાણ થઈ નથી. આ […]

ઈકો ફ્રેન્ડલી અભિયાન: હૈદ્રાબાદમાં અનોખું સ્ટાર્ટઅપ શરૂ થયુ

હૈદ્રાબાદ:  વિશ્વના તમામ દેશો માટે એક મોટો પડકાર જો કાંઈ બની રહ્યું હોય તો તે છે પ્લાસ્ટિક. આ એક એવો પદાર્થ છે કે જેને જમીનમાં રાખવાથી પણ તેને કાંઈ થતુ નથી. પાણીમાં નાખવાથી પીગળતુ કે ઓગળતું નથી અને બાળવાથી પ્રદૂષણ કરે છે. તો હવે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય તે માટે હૈદ્રાબાદમાં એક સ્ટાર્ટઅપ શરૂ કરવામાં […]

હૈદરાબાદ: મસ્જિદમાં 40 બેડનું કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું, દર્દીઓને અપાઈ રહી છે મફત સારવાર

40 બેડનું કોવિડ કેર સેંટર બનાવવામાં આવ્યું મસ્જિદમાં બનાવવામાં આવ્યું કોવિડ સેંટર દર્દીઓ ને અપાઈ રહી છે મફત સારવાર હૈદરાબાદ:- શહેરની કોવિડ હોસ્પિટલોમાં બેડ, મેડીકલ ઓક્સિજન અને આવશ્યક દવાઓની અછતને પહોંચી વળવા હૈદરાબાદ સ્થિત એક એનજીઓ આગળ આવીને મસ્જિદને કોવિડ કેર સેંટરમાં રૂપાંતરિત કરી છે. મસ્જિદમાં હળવા અને મધ્યમ કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી […]

માણસોમાંથી પ્રાણીઓમાં પણ ફેલાયો કોરોના,હૈદરાબાદમાં 8 એશિયાઇ સિંહો પોઝિટિવ

ભારતમાં પહેલીવાર માણસમાંથી પ્રાણીઓમાં ફેલાયો કોરોના 8 એશિયાઇ સિંહો કોરોના સંક્રમિત તમામ સિંહોને કરાયા આઇસોલેટ  હૈદરાબાદ: દેશમાં દરરોજ 3 લાખથી વધુ લોકો કોરોના વાયરસ સંક્રમણની ચપેટમાં આવી રહ્યા છે. લોકોમાં કોરોના ખૂબ ઝડપથી પ્રસરી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસનું સંક્રમણ લોકોમાંથી બીજા લોકોમાં ફેલાવવાના અહેવાલો સામે આવ્યા હતા, પરંતુ આ પહેલી વાર થયું […]

તેલંગાણા: લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરના 68 સ્ટાફ કોરોના પોઝિટિવ

કોરોનાના વધ્યા કેસ લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરનો સ્ટાફ કોરોના પોઝિટિવ 68 સ્ટાફ કોરોના પોઝિટિવ આવતા મચ્યો હડકંપ મેગા કોરોના ટેસ્ટ કેમ્પ શરૂ હૈદ્રાબાદ: દેશમાં કોરોના ફરી બેકાબૂ બન્યો છે. દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળે છે.ત્યાં હવે તેલંગાણામાં લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરના 68 સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાના ઘણા કેસો સામે […]

વિરાટ સિદ્વિ: 7 વર્ષીય બાળકે આફ્રિકાની સૌથ ઉંચી ચોટી પર તિરંગો લહેરાવ્યો

તેલંગાણાના માત્ર 7 વર્ષના વિરાટ ચંદ્રાએ સિદ્વિ હાંસલ કરી વિરાટ ચંદ્રાએ આફ્રિકાની સૌથી ઉંચી ચોટી પર લહેરાવ્યો તિરંગો વિરાટે ગત 6 માર્ચના રોજ તાંઝાનિયાની 5,895 મીટર ઉંચી કિલિમાંજરો ચોટી પર આ સિદ્વિ હાંસલ કરી નવી દિલ્હી: તેલંગાણાના માત્ર 7 વર્ષની ઉંમર ધરાવતા પર્વતારોહક વિરાટ ચંદ્રાએ એક સિદ્વિ હાંસલ કરી છે. તેલંગાણાના માત્ર 7 વર્ષના પર્વતારોહક […]

સંયૂક્ત રાષ્ટ્રથી હૈદરાબાદને મળી 2020 ટ્રી સિટી ઓફ ઘ વર્લ્ડની માન્યતા

દિલ્હી – ઘ આર્બોર ડે ફાઉન્ડેશન અને યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા 2020 ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ તરીકે માન્યતા આપવામાં આવી છે. શહેરી જંગલોના સંરક્ષણ માટેની શહેરની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને આ માન્યતા આપવામાં આવી છે. ગુરુવારે એક સત્તાવાર યાદીમાં આ અંગે જણાવવામાં આવ્યું છે કે હૈદરાબાદ દેશનું એકમાત્ર એવું શહેર છે જેને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code