લોકસભામાં સ્પીકર બાદ હવે ડેપ્યુટી સ્પીકર માટે પણ ખેંચતાણ, ઈન્ડી ગઠબંધન પણ ઉમેદવાર ઉભો રાખશે
નવી દિલ્હીઃ લોકસભામાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર પદ માટે એનડીએ અને વિપક્ષી ગઠબંધન I.N.D.I.A વચ્ચે ટક્કર ચાલુ છે. ઈન્ડિ એલાયન્સ હવે એનડીએને ટક્કર આપવા માટે તૈયાર છે. સ્પીકર પદ માટે ઉમેદવાર ઉતાર્યા બાદ વિપક્ષે હવે ડેપ્યુટી સ્પીકર પદ માટે પણ ઉમેદવાર ઉતારવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા મંગળવારે વિપક્ષે પણ લોકસભા સ્પીકર પદ માટે પોતાનો ઉમેદવાર […]