વિપક્ષી એક્તા I.N.D.I.A.માં ગઠબંધનની સ્થિતિ અત્યારે મજબુત નથીઃ ઉમર અબ્દુલ્લા
નવી દિલ્હીઃ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ને નેશનલ કોન્ફ્રન્લ (એનસી)ના ઉપાધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, જે રીતે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સામે આવી છે, તે દુર્ભાગ્યપૂર્ણ છે. આ ગઠબંધન માટે યોગ્ય નથી. તેમણે વધુમાં કહ્યું કે, વિપક્ષી દળોના ગઠબંધનની સ્થિતિ અત્યારે મજબુત નથી. કેટલાક આંતરીક ઝઘડા છે, જે જોવા મળે છે. […]