1. Home
  2. Tag "IAF"

ભારતીય વાયુસેનામાં મહિલા પાયલોટ ટીમની ઊંચી ઉડાન – આસામ પાસેની ચીનની સરહદ પર ફાઈટર જેટ ઉડાવ્યું

ભારતીય સેનામાં મહિલા પાયલોટનો બદદબો મહિલા પાયલટ ટીમે સરહદ પાસે ઉડાવ્યું ફાઈટર જેટ    દિલ્હીઃ- હવે દેશની ત્રણેય સેનાઓમાં મહિલાઓનો પણ દબદબો જોવા મળી રહ્યો છે, મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ જોવા મળે છે, ત્યારે હવે ભારયીત વાયુસેનામાં પણ મહિલા  પાયલટની ટીમ ફાઈટર જેટની ઉડાન ભરતી થઈ છે.ઉલ્લેખનીય છે કે તેજપુરમાં Su-30 એટલે કે સુખોઈ ફાઈટર […]

અરુણાચલ પ્રદેશના બન્નીમાં ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ સહિત ક્રૂ મેમ્બર્સનો બચાવ

અરુણાચલ પ્રદેશના બન્નીમાં વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું જો કે હેલિકોપ્ટરમાં સવાર બંને પાઇલટ અને 3 ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ જો કે ક્રેશ થવા પાછળનું કારણ હજુ સામે નથી આવ્યું નવી દિલ્હી: આજે અરુણાચલ પ્રદેશમાં એક દુર્ઘટના ઘટી હતી. અહીંયા ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર Mi-17 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તૂટી પડ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર વાયુસેનાનું […]

હવે દુશ્મનોની ખેર નથી – ભારયીય વાયુસેનાના બેડામાં સામેલ કરાશે 233 લડાકુ વિમાન, આત્મનિર્ભર ભારત અભિયાનને પણ મળશે વેગ

વાયુસેનાની તાકાતમાં થશે વધારો 233 લડાકુ વિમાન બેડામાં થશે સામેલ દિલ્હીઃ- ભારત દેશ પોતાની ત્રણયે સેનાઓને વધુ શશક્ત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યો છે, દેશની સરકાર દ્વારા અનેર મોર્ચે સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે 233 અત્યાધુનિક ફાઇટર એરક્રાફ્ટને આવનારા દસ વર્ષ સુધીમાં ભારતીય વાયુસેનાના કાફલામાં સામેલ કરવામાં આવશે. આ સમગ્ર માટે નવા […]

વાયુસેના માટે 56 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની ખરીદીને મળી મંજૂરીઃ 16 એરક્રાફ્ટ સ્પેનથી મંગાવાશે 40નું થશે ભારતમાં નિર્માણ

56 એરક્રાફ્ટની ખરીદીને કેન્દ્રએ કરી મંજુર 16 એરક્રાફ્ટ સ્પેનથી મંગાવાશે બાકીના 40 ભારતમાં બનાવાશે દિલ્હીઃ-દેશની સેના હવે વદગુને વધુ મજબૂત બનતી જઈ રહી છે, સરકારના સતત પ્રયત્નો હેછળ ત્રણેય સેનાઓને અનેક સનસાધનોથી સજ્જ કરવામાં આવી રહી છે ત્યારે વિતેલા દિવસે બુધવારના રોજ કેન્દ્રીય કેબિનેટની સુરક્ષા બાબતોની સમિતિએ ભારતીય વાયુસેના માટે 56 સી-295 MW પરિવહન વિમાનોની […]

ભારતીય વાયુસેનાનું સામર્થ્ય વધ્યું, રાફેલ વિમાનને 101 સ્ક્વૉડ્રનમાં સામેલ કરાયા

ભારતીય વાયુસેનાનું સામર્થ્ય વધ્યું રાફેલ વિમાનને 101 સ્કવોડ્રનમાં સામેલ કરાયા હાશીમારા ખાતે ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરાઇ નવી દિલ્હી: ભારતીય વાયુસેનાની તાકાત હવે વધી છે. 28 જુલાઇ, 2021ના રોજ ઇસ્ટર્ન એર કમાન્ડમાં આવેલા એરફોર્સ સ્ટેશન, હાશીમારા ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન નંબર-1 સ્કવોડ્રનમાં ઔપચારિક રીતે રાફેલ વિમાનને સામેલ કર્યા છે. એર સ્ટાફના વડા એર ચીફ માર્શલલ […]

સિદ્વિ: ઑટો ડ્રાઇવરનો પુત્ર બન્યો વાયુસેનામાં ફ્લાઇંગ ઑફિસર, પરિવારનું સ્વપ્ન પરિપૂર્ણ કર્યું

ઑટો ડ્રાઇવરનો પુત્ર બન્યો IAF ફ્લાઇંગ ઑફિસર પોતાના પરિવારનું સ્વપ્ન પૂર્ણ કર્યું ગોપીનાથ એકમાત્ર ઉમેદવાર છે જે તેલુગુ રાજ્યમાંથી ચૂંટાયો છે નવી દિલ્હી: દરેક વ્યક્તિએ જીવનમાં કંઇક સ્વપ્ન જોવું જ જોઇએ અને સ્વપ્નને સાકાર કરવા માટે સખત પરિશ્રમ અને મહેનત માટે પણ તૈયાર રહેવું જોઇએ. આપણા દેશમાં પણ એવા કેટલાક દ્રષ્ટાંતો છે જ્યાં આર્થિક સ્થિતિ […]

ટૂંક સમયમાં નેવીમાં સામેલ થઇ શકે છે ‘પેન્થર હેલિકોપ્ટર ‘ , આ છે તેની વિશેષતા

તબાહીનું બીજું નામ છે પેન્થર હેલિકોપ્ટર ટૂંક સમયમાં નેવીમાં થઇ શકે છે સામેલ નેવીને હેલિકોપ્ટરની સખ્ત જરૂરિયાત દરેક મિશનમાં કારગર પેન્થર ચોપર યુરોપિયન એવિએશનની મશહુર કંપની એરબસ હાલમાં બેંગલુરુમાં એરો ઇન્ડિયા 2021માં ભાગ લઈ રહી છે. એરબસ અને ઇન્ડિયન નેવી વચ્ચે વાતચીતનો દોર ચાલી રહ્યો છે. અને બંને વચ્ચે પેન્થર હેલિકોપ્ટરને લઈને વાતચીત ચાલી રહી […]

ફ્રાન્સથી નોન સ્ટોપ ઉડાન ભર્યા બાદ ત્રણ રાફેલ લડાકુ વિમાન પહોંચ્યા ભારત

ત્રણ રાફેલ લડાકુ વિમાન પહોંચ્યા ભારત ફ્રાન્સથી નોન સ્ટોપ ઉડાન બાદ પહોંચ્યા ભારત ભારતીય વાયુ સેના પાસે હવે 11 રાફેલ જેટ ફ્રાન્સથી નોન સ્ટોપ ઉડાન ભર્યા બાદ બુધવારે રાત્રે ત્રણ રાફેલ લડાકુ વિમાન ભારત પહોંચ્યા હતા. ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ લડાકુ વિમાન આઠ રાફેલ વિમાનના વર્તમાન બેડામાં જોડાશે. ભારતીય વાયુસેનાના એક […]

દેશની વાયુસેનાને મદદરુપ થશે ઉત્તરપ્રદેશ, પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર બનાવાઈ હવાઈ પટ્ટી

ઉત્તરપ્રદેશ 2 એક્સપ્રેસ વે પર હવાઈ પટ્ટી ધરાવતું દેશનું પહેલું રાજ્ય બન્યું એરફોર્સને મળશે મદદ પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર 3,300 મીટર લાંબો રનવે બનાવાયો હવે ભારતીય વાયુસેના તેનું પરિક્ષણ કરશે ઉત્તરપ્રદેશમાં હાલમાં ચાલી રહેલા એક્સપ્રેસ વે નિર્માણ કાર્યની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ત્યાં બની રહેલ પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર 3,300 મીટર લાંબો […]

ઇન્ડિયન એરફોર્સે એક સાથે 10 મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ

ઇન્ડિયન એરફોર્સે એક સાથે દસ આકાશી મિસાઇલનું કર્યું પરીક્ષણ મિસાઇલના પરીક્ષણ દરમિયાન યુદ્વ જેવા માહોલનું થયું નિર્માણ આંધપ્રદેશમાં આવેલી સુર્યલંકા ટેસ્ટ ફાયરિંગ રેન્જથી કરાયું મિસાઇલનું પરીક્ષણ નવી દિલ્હી: ઇન્ડિયન એરફોર્સે એક સાથે દસ આકાશી મિસાઇલનું પરીક્ષણ કરીને યુદ્વ જેવા માહોલનું નિર્માણ કર્યું હતું. સામાન્યપણે એક સમયે એક મિસાઇલનું પરીક્ષણ થતું હોય છે પરંતુ યુદ્વની સ્થિતિમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code