વિકલાંગ ક્વૉટા હેઠળ આઈએએસ બનેલા 5 અધિકારીના ફરી મેડિકલ ટેસ્ટની શક્યતા
ગાંધીનગરઃ ગુજરાતના વિકલાંગના ક્વોટામાં પસંદ થયેલા 5 જેટલા આઈએએસ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. આઈએએસ પૂજા ખેડકર કાંડ બાદ હવે તંત્ર એક્શનમાં આવી ગયું છે. કેન્દ્ર સરકારીની સુચના બાદ ગુજરાતનાં પાંચ આઈએએસ અધિકારીઓને ફરીથી મેડિકલ તપાસ કરાવવાના આદેશ કરાયા છે. અને ખોટા વિકલાંગ સર્ટિફિકેટના આધારે તેઓ સિવિલ સર્વિસમાં ભરતી નથી થયા તેની તપાસ કરવામાં આવશે એવું […]