1. Home
  2. Tag "icc"

IPL 2022નો પ્રારંભ 26મી માર્ચથી થશે, 29મી મેએ ફાઈનલ રમાશે

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રિમીયલ લીગ એટલે કે આઈપીએલ 2022ના આયોજનની તારીખ સામે આવી છે. આ ટૂર્નામેન્ટ 26મી માર્ચથી શરૂ થશે અને ફાઈનલ 29મી મેના રોજ રમાશે. આઈપીએલ ગવર્નિગ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આઈપીએલ ગવર્નિંગ કાન્સિલએ ટાટા આઈપીએલ 2022 સીઝન સંબંધમાં કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. આ વખતે આઈપીએલમાં આઠ નહીં પરંતુ દસ […]

ટી-20 આઈસીસી રેંકિંગમાં ટીમ ઈન્ડિયા પ્રથમ ક્રમે, ઈંગ્લેન્ડ બીજા નંબર પર

મુંબઈઃ ભારતના પ્રવાસે આવેલી વેસ્ટ ઈન્ડિઝ સાથે ટીમ ઈન્ડિયાએ વન-ડેમાં સિરીઝની જીત બાદ ટી-20માં પણ ભવ્ય જીત હાંસલ કરી છે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને ત્રણેય ટી-20 મેચમાં પરાજય આપીને સિરીઝ જીતી હતી. આ સાથે જ આઈસીસી પુરુષ ટી-20 આંતરરાષ્ટ્રીય ટીમ રેકિંગમાં ટોપ ઉપર પહોંચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વેસ્ટ ઈન્ડિઝને ગઈકાલે રવિવારે અંતિમ ટી-20 મેચમાં […]

વર્ષ 2022 મહિલા વિશ્વકપ માટે પ્રાઈઝ મની ICC એ બમણી કરી – જાણો હવે કેટલી રકમ મળવા પાત્ર બનશે

આઈસીસી એ મહિલા વર્લ્ડ કપની પ્રાઈઝમની વધારી વર્ષ 2022 વર્લ્ડકપની પ્રાઈઝમની ડબલ આપવામાં આવશે દિલ્હીઃ- દેશભરમાં હવે મહિલાઓનો દરેક ક્ષેત્રમાં દબદબો જોવા મળે છે, ત્યારે હવે આઈસીસીએ મહિલા વિશ્વ કપ 2022ને લઈને મહત્વની જાહેરાત કરી છે,પ્રાપ્ત માહિતી પ્રમાણે હવે ICC મહિલા વન-ડે વર્લ્ડ કપ જીતનાર ટીમને ગત વખતની સરખામણીએ આ વખતે લગભગ બમણી ઈનામી રકમ […]

ભારતનું ગૌરવ: સ્મૃતિ માંધનાને બીજીવાર મળ્યું બહુમાન, વર્ષ 2021ની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરનો ખિતાબ જીત્યો

ભારતીય મહિલા ક્રિકેટ ખેલાડી સ્મૃતિ માંધનાને મોટું સન્માન વર્ષ 2021ની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર બની ICCએ સર્વશ્રેષ્ઠ વિમેન્સ ક્રિકેટર ઑફ ધ ઇયર તરીકે તેની પસંદગી કરી નવી દિલ્હી: ભારત માટે ફરી એકવાર ગર્વ જેવા લેવી બાબત છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઓપનર ખેલાડી સ્મૃતિ માંધનાને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તરફથી બહુમાન મળ્યું છે. ICCએ ભારતીય મહિલા ક્રિકેટ […]

ન્યૂઝીલેન્ડનો ખેલાડી એજાઝ પટેલ આઈસીસીનો પ્લેયર ઓફ ધ મંથ બન્યો

દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે આઈસીસીએ ડિસેમ્બર મહિનાના સર્વશ્રેષેઠ પ્લેયરની જાહેરાત કરી છે. આઈસીસીએ એજાઝ પટેલને ડિસેમ્બર 2021 માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડને એજાઝ પટેલએ ડિસેમ્બરમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારતની સાથે એક ઈનીંગ્સમાં 10 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો છે. જીમ લેકર અને અનિલ કુંબલે બાદ આ […]

ન્યૂઝીલેન્ડને પરાસ્ત કરીને ટીમ ઇન્ડિયા ફરીથી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ સ્પોટ પર, ન્યૂઝીલેન્ડ બીજા ક્રમે

ન્યૂઝીલેન્ડને મ્હાત આપીને ટીમ ઇન્ડિયાની સિદ્વિ ફરીથી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ સ્પોટ પર પહોંચી ICCએ ટેસ્ટ રેન્કિંગ બહાર પાડ્યું નવી દિલ્હી: મુંબઇ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને પરાસ્ત કરીને ટીમ ઇન્ડિયાએ ઐતિહાસિક જીત મેળવી લીધી છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ બીજી એક સિદ્વિ હાંસલ કરતા ટેસ્ટ રેન્કિંગમાં ફરીથી ટોચ પર જગ્યા બનાવી લીધી છે. ભારત-ન્યૂઝીલેન્ડની સિરીઝ બાદ ICC […]

કોવિડના ઑમિક્રોન વેરિએન્ટનો વધતો પ્રકોપ, હવે ICCએ ક્રિકેટની આ મોટી ટૂર્નામેન્ટ રદ કરવી પડી

કોરોનાનો પ્રકોપ વધ્યો ખતરો જોતા ICCએ વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉન્ડ રદ કરવી પડી સતર્કતાના ભાગ રૂપે આ પગલું લીધુ નવી દિલ્હી: કોવિડ-19ના નવા વેરિએન્ટ ઓમિક્રોન બાદ સમગ્ર વિશ્વમાં ફરીથી હાહાકાર મચ્યો છે. ફરીથી કોવિડની નવી લહેરને લઇને અનેક દેશો ચિંતિત થયા છે. વર્ષ 2022માં ન્યૂઝીલેન્ડમાં મહિલા ક્રિકેટ વર્લ્ડકપ રમવાનો છે. જો કે કોરોના […]

ICC T-20 બેસ્ટમેનની રેંકિંગમાં ટોપ-10ની યાદીમાંથી વિરાટ કોહલી થયો બહાર

દિલ્હીઃ ન્યૂઝીલેન્ડની સામે ટી-20 સિરીઝ  પૂર્ણ થઈ છે અને ભારતીય ટીમે 3-0થી સીરિઝ જીતી લીધી છે. કેપ્ટન રોહિત શર્માએ આ ટી-20 સીરિઝમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. જેથી તેમને ફાયદો થયો છે. આઈસીસી રેંકિંગમાં રોહિત શર્માને ટી-20 બેસ્ટમેનોની યાદીમાં ઉંચી છલાંગ લગાવી છે. રોહિત શર્મા હવે નંબર 13 ઉપર પહોંચી ગયા છે. જ્યારે સીરિઝ શરૂ થઈ […]

ભારત-પાકિસ્તાન વચ્ચે 2023 અને 2025માં ક્રેકિટ મેચ રમાય તેવી શકયતા

દિલ્હીઃ ભારત અને પડોશી દેશ પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધમાં ખટાશ આવી છે. જેની અસર ક્રિકેટ ઉપર પણ પડી છે. બંને દેશની ક્રિકેટ ટીમ વચ્ચે વર્ષોથી કોઈ દ્રીપક્ષીય ટુર્નામેન્ટ રમાઈ નથી. જો કે, તાજેતરમાં જ ટી-20 વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. પાકિસ્તાનની ધરતી ઉપર ધમધમતી આતંકવાદી પ્રવૃતિઓ […]

ભારત પાકિસ્તાન વચ્ચે હાલમાં ક્રિકેટ મેચ શક્ય નથી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા ચેરમેન રમીઝ રાજા

દિલ્લી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં હાલમાં જ નિયુક્ત થયેલા ચેરમેન રમીઝ રાજાએ સોમવારે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ પર સ્થિતિ જણાવી છે, તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં તો ક્રિકેટ મેચ શક્ય જ નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આ બાબતે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવામાં આવશે નહી. રમીઝ રાજા દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code