1. Home
  2. Tag "ice cream"

આઈસક્રીમથી ઠંડુ નહીં ગરમ થાય છે તમારું શરીર, સાંભળીને તમને વિશ્વાસ નહીં થાય

આપણને લાગે છે કે આઈસક્રીમ આપણને ગરમીથી રાહત આપે છે, પમ શું ખરેખર આઈસક્રિમ ખાવાથી ગરમીથી રાહત મળે છે અને શરીર ઠંડુ થાય છે? જો તમે પણ એવુંજ વિચારી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે તમે ખોટા છો. નિષ્ણાંતોના મતે, આઈસક્રીમ તમારા મોં ને ભલે ઠંડુ લાગે પણ તમારા શરીરના તાપમાનને વધારવાનું કામ કરે […]

આઈસક્રીમને ફ્રીઝરમાં રાખ્યા પછી પણ પીગળી જાય છે, તો આ ભૂલો તો નથી કરી રહ્યાને તમે

જેમ ચાની ચૂસકી લેવાથી વાર્તાઓ શરૂ થાય છે, તેવી જ રીતે આઈસ્ક્રીમનો સ્વાદ પણ યાદોને તાજી કરે છે. દરેક વ્યક્તિ પોતાના ઘરમાં આઈસ્ક્રીમ રાખવા માંગે છે, પણ ફ્રીઝરમાં પણ તે બગડી જવાનો ડર રહે છે. તેનું કારણ જાણીએ અને જાણીએ કે ભૂલને કારણે આઈસ્ક્રીમ બગડી રહ્યો છે. જ્યારે પણ તમે આઈસ્ક્રીમને ફ્રીઝરમાં રાખો છો તો […]

આઈસ્ક્રીમ ખાધા પછી ભૂલથી પણ ના કરો આ વસ્તુંઓનું સેવન, નહીં તો થશે સ્વાસ્થ્યને નુકશાન

ઉનાળામાં લોકો ઠંડુ ખાવાનું શરૂ કરી દે છે. લોકોને ઉનાળામાં કોલ્ડ ડ્રિંક, ફ્રૂટ જૂસ, લસ્સી, શિકંજી, શ્રીખંડ અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ પસંદ હોય છે. મોટા ભાગના લોકો આઈસ્ક્રીમ ખઆવાનું વધારે પસંદ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આઈસ્ક્રીમ ખાધા પછી ઘણી વસ્તુઓનું સેવન ભૂલથી પણ ના કરવું જોઈએ? આજે તમને જણાવીએ કે આઈસ્ક્રીમ […]

ગુજરાતઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આઈસ્ક્રીમના વેચાણમાં રેકોર્ડબ્રેક વધારો

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે આરંભ થયો છે. દરમિયાન ઉનાળાની કાળઝાળ ગરમીમાં આઈસ્ક્રીમનું ધૂમ વેચાણ થયાનું જાણવા મળે છે. રાજ્યમાં ઉનાળામાં મોટાભાગના દિવસોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ રહ્યો હતો. જેથી લોકોએ ગરમીમાં રાહત મેળવવા માટે બરફનો ગોળો અને આઈસ્ક્રીમ સહિતની વસ્તુઓ આરોગી હતી. બીજી તરફ કોરોનાના કારણે આર્થિક મુશ્કેલીનો સામનો આઈસ્ક્રીમ ઉત્પાદકોએ ચાલુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code