નોન સ્ટિક વાસણ યુઝ કરતા હોવ તો આટલું ધ્યાન રાખજો, નહીંતર સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
પહેલા લોકો માટીના વાસણમાં ખાવાનું બનાવતા હતા, તેની જગ્યા હવે નોન સ્ટિક વાસણોએ લઇ લીધી છે. પરંતુ ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ મુજબ નોન સ્ટિક વાસણો હેલ્થ માટે નુકશાનકારક છે. આ અંગે તેને ગાઇડલાઇન પણ જાહેર કરી છે. નોન સ્ટિક વાસણોમાં ખાવાનું બનાવવું સુવિધાજનક ભલે હોય પરંતુ તે નુકશાનકારક પણ છે. નોન સ્ટિકમાં ઓછા તેલમાં ખાવાનું […]