ભારતીય વૈજ્ઞાનિકોની શોધ, બનાવ્યું એવું મચ્છર જે ડેન્ગ્યુ, ચિકનગુનિયાનો કરશે ખાતમો
દિલ્લી: દેશમાં જ્યારે પણ વરસાદનું વાતાવરણ સર્જાય એટલે કે ચોમાસાની ઋતુંમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસ પણ વધી જાય છે આવામાં ભારતના વૈજ્ઞાનિકો દ્વારા એવી શોધ કરવામાં આવી જે કોઈએ વિચાર પણ કર્યો હશે નહીં. વાત એવી છે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના વેક્ટર કંટ્રોલ રિસર્ચ સેન્ટર (VCRC) એ આ સમસ્યાને ઉકેલવા માટે ખાસ માદા […]