1. Home
  2. Tag "ICMR"

હવે સ્વદેશી કિટથી થોડા જ કલાકમાં થશે ઓમિક્રોનનું પરિક્ષણ- ICMR એ આપી મંજૂરી

ઓમિક્રોનનો રિપોર્ટ મળશે હવે તાત્કાલિક સ્વદેશી કિટને મળી આઈસીએમઆરની મંજૂરી   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસની વચ્ચે નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર પણ વર્તાઈ રહ્યો છે  ત્યારે ઓમિક્રોનના કેસની તપાસને લઈને હવે સ્વેદેશી કિટને મંજૂરી આપવામાં આવી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે હવે DCGI એ કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનને શોધી કાઢવા માટેની સ્વદેશી આરટી-પીસીઆર કીટને મંજૂરી આપી દીધી […]

હવે ઓમિક્રોનની ચકાસણી ફટાફટ થશે, IMCRએ આ કંપનીની કિટને આપી મંજૂરી

ઓમિક્રોનની તપાસ હવે જલ્દી જ થશે તેના માટેની કિટને ICMRએ આપી મંજૂરી ભારતની આ જાણીતી કંપનીએ બનાવી છે કિટ નવી દિલ્હી: દેશમાં કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જેને કારણે એકંદરે કોરોનાના કેસમાં પણ ઉછાળો જોવા મળ્યો છે અને ભારત માટે સતત વધતા કેસ ચિંતાનું કારણ છે. જો કે હવે ઓમિક્રોન […]

વેક્સિનના બંને ડોઝ બાદ રોગપ્રતિકારક શક્તિ આટલા સમય સુધી રહે છે, ડૉ. ભાર્ગવે આપ્યો જવાબ

નવી દિલ્હી: કોવિડ સામે વેક્સિનની અસરકારકતા અને વેક્સિન લીધા બાદ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ અંગે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર ડૉ.બલરામ ભાર્ગવે જણાવ્યું કે, કોરોના વાયરસ સામે રસીકરણને સૌથી મહત્વપૂર્ણ ગણાવ્યું છે. ડૉ. ભાર્ગવે જણાવ્યું કે, SARS-CoV-2 વાયરસ કુદરતી વાતાવરણ દરમિયાન વ્ય્યક્તિને સંક્રમિત કરી છે અને એન્ટિબોડી મધ્યસ્થી, સેલ મધ્યસ્થ પ્રતિરક્ષા અને રોગપ્રતિકારક સ્મૃતિને બહાર […]

કોરોનાની લડતમાં વાનરોનું પણ મહત્વનું યોગદાન- IMCRના ડાયરેક્ટરે જણાવી કોવેક્સિનની કહાની

કોવેક્સિન બનાવવા માટે વાનરોનું મહત્વનું યોગદા આઈએમસીઆરના ડાયરેક્ટરે જણાવી વેક્સિનની કહાનિ   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષના આરંભથી જ કોરોના મહામારીની શરુાત થઈ હતી છેલ્લા 2 વર્ષ જેટલા સમયગાળઆથી કોરોનાનો માર સમગ્ર વિશ્વ પર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાની લડતમાં વેક્સિન કારગાર સાબિત થઈ છે, આ વેક્સિન બનાવવા પાછળ અનેક લોકોનું મહત્વનું યોગદાન રહ્યું […]

તહેવારોની મોસમ દરમિયાન કોરોનાની ત્રીજી લહેરના એંધાણ, ICMRએ મુસાફરી સંબંધિત સૂચનો કર્યા

તહેવારોની મોસમ દરમિયાન કોવિડના થર્ડ વેવના એંધાણ આ અંગે ICMRએ મુસાફરો માટે જરૂરી પગલાંના કર્યા સૂચનો કેટલાક પ્રકારના લક્ષણો ધરાવતા લોકોએ મુસાફરી ટાળવી નવી દિલ્હી: તહેવારોની સીઝન દરમિયાન કોરોનાના થર્ડ વેવના ભણકારા છે ત્યારે હવે થર્ડ વેવની સંભાવના વચ્ચે, ICMRએ મુસાફરી સંબંધિત જોખમોને ઘટાડવા માટે દેશના હરવા ફરવાના સ્થળ અને રાજ્યો માટે ઘણા પગલાંનું સૂચન […]

ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંશોધિત આયુર્વેદિક ઇમ્યુરાઇઝ દવાને ICMRની મંજૂરી મળી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો બીજો વેવ લગભગ સમાપ્ત થઈ ગયો છે. હવે સંભવિત ત્રીજા વેવ સામે તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્ય વિભાગ દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધે તેવી આયુર્વેદિક ઈમ્યુરાઈઝ દવા બનાવી છે તેને આઈસીએમઆરની મંજુરી મળી ગઈ છે. આ દવાને ટૂંક સમયમાં બજારમાં લોકોને મળી રહે એ […]

વેક્સિનનો મિક્સ ડોઝ કોરોના સામે વધુ અસરકારક: ICMR

કોરોના વેક્સિનને મિક્સ ડોઝને લઇને સારા સમાચાર વેક્સિનના મિક્સ ડોઝ કોરોના સામે વધુ અસરકારક ICMRના અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો નવી દિલ્હી: કોરોના વેક્સિનને લઇન એક સારા સમાચાર છે. કોવિશિલ્ડનો પહેલો ડોઝ અને કોવેક્સિનનો બીજો ડોઝ લેવાથી કોરોના સામે સારી ઇમ્યુનિટી જોવા મળી છે. ICMRના અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર વિશ્વમાં […]

કોરોના સંકટઃ ભારતની આ રસી ડેલ્ટાના ત્રણેય મ્યુટેશન સામે આપે છે રક્ષણ

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના સામે લડાઈ લડી રહ્યું છે. કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારોએ સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ પણ કરી લીધી છે. બીજી તરફ રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન કોવેક્સિન નામની રસી કોરોનાના ડેલ્ટાના ત્રણેય મ્યુટેશન સામે રક્ષણ આપે છે. ICMR એ કોવેક્સિન લેનાર 25,798 લોકોનો સ્ટડી કર્યો ત્યારે તેને જણાયું […]

કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ સામે અસરકારક છે ભારત બાયોટેકની કોવેક્સિન: ICMR

વિશ્વભરમાં કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યો છે જો કે આ ડેલ્ટા વેરિએન્ટ સામે કોવેક્સિન છે વધુ અસરકારક ICMRએ પોતાના અભ્યાસમાં આ વાત જણાવી છે નવી દિલ્હી: વિશ્વભરમાં હાલમાં કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યો છે પરંતુ આ વચ્ચે ભારત માટે એક રાહતના સમાચાર છે. ICMR દ્વારા કરવામાં આવેલા અભ્યાસ અનુસાર ભારત બાયોટેકની કોવેક્સિન કોરોનાના […]

દેશમાં સૌથી પહેલા Primary Schools ખોલવી હિતાવહ: ICMR

દેશમાં સૌથી પહેલા પ્રાથમિક શાળાઓ ખોલવી હિતાવહ ICMRના ડાયરેક્ટર બલરામ ભાગર્વે આપી સલાહ તે પાછળનું તર્ક પણ તેમણે આપ્યું નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરનું જોખમ ઓછું થતા હવે અનેક રાજ્યોમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ બધા વચ્ચે હવે બાળકોની શાળાઓ ખોલવાની પણ માંગણી થઇ રહી છે. એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા બાદ હવે ICMR […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code