ડાયાબિટીસને કારણે ઓવેરિયન કેન્સરનો ખતરો વધે છે, આ રીતે કરો લક્ષણોની ઓળખ: ICMR
ઓવેરિયન કેન્સરમાં, કોષો ઓવરી અને તેની આસપાસના વિસ્તારોમાં અનિયંત્રિત રીતે ફેલાય છે. આ મહિલા શરીરનો તે ભાગ છે જે રિપ્રોક્ટિવ હોર્મોન્સ અને એગ્સ ઉત્પન્ન કરે છે. ઓવેરિયન કેન્સર સ્ત્રીઓમાં જોવા મળતા સૌથી ગંભીર કેન્સરમાંથી એક છે. કારણ કે તેના શરૂઆતના લક્ષણો શરીર પર દેખાતા નથી. તેના લક્ષણો દેખાય ત્યાં સુધીમાં તે ગંભીર બની જાય છે. […]