કિચન ટિપ્સઃ- ઈડલીને સોફ્ટ અને સ્વાદિષ્ટ બનાવવી હોય તો જાણીલો તેની કેટલીક ટિપ્સ
સાહિન મુલતાનીઃ- સામાન્ય રીતે ઈડલી બનાવવા માટે આપણે ઘરે દાળ ચોખા પલાળતા હોઈએ છીએ જો કે ઈડલી બનાવવા માટે તોનો માપ સરખો હશે તો તેનું ખીરુ સરસ તૈયાર થશે અને આજે એવી કેટલીક ટિપ્સ જાણીશું જે ઈડલીને સોફ્ટ બનાવે છે. ઈડલી બનાવા માટેનો માપ 3 કપ ચોખા 1 કપ અળદની દાળ છાસ અથવા દહીં ચોખા […]