એસટીના કર્મચારીઓના 10મી મે સુધીમાં પ્રશ્નો નહીં ઉકેલાય તો આંદોલન કરવાની ચીમકી
અમદાવાદઃ ગુજરાતમાં એસટી વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો માટે છેલ્લા ઘણા સમયથી લડત આપી રહ્યા છે. દર વખતે પ્રશ્નો ઉકેલવાનું આશ્વાસન મળે છે, પણ પ્રશ્નો ઉકેલાતા નથી. છ માસ અગાઉ રાજયના એસ.ટી.નિગમના 40 હજાર કર્મચારીઓએ ત્રણે યુનિયનોની સંકલન સમિતિનાં આદેશ અનુસાર ડ્રાઈવર-કંડકટરોનાં ગ્રેડ-પે, મોંઘવારી, એરીયર્સ અને પગાર સહિતનાં પ્રશ્ર્નો અંગે રાજયવ્યાપી ધરણા-સૂત્રોચ્ચાર અને હડતાલનાં ઉગ્ર […]