જો તમારા બાળકો વાતવાતમાં તમારાથી ખોટૂં બોલી રહ્યા છે તો હવે તેને સુધારવા માટે કરો આટલું
બાળક ખોટૂં બોલે છે તો તેને પ્રેમથી સમજાવો તેના મિત્ર કોણ છે તેના વિશે જાણો સાચા અને ખોટાની તેને જાણ કરો તેના સાથે વધુ સમય પસાર કરો માતા-પિતા બનવું એ દુનિયાની સૌથી મોટી ખુશી છે, સાથે સાથે એક મોટી જવાબદારી પણ હોય છે. જેમ-જેમ બાળક મોટું થાય છે, તેમ-તેમ તેમાં ઘણા ફેરફારો થાય છે. કેટલાક […]