દિલ્હીના IGI એરપોર્ટને દેશની પ્રથમ એલિવેટેડ ટેક્સી-વેની ભેટ,હવે બચશે હવાઈ મુસાફરોનો સમય
દિલ્હી : નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે દિલ્હી એરપોર્ટ પર ડબલ એલિવેટેડ ઈસ્ટર્ન ક્રોસ ટેક્સીવે અને ચોથા રનવેનું ઉદ્ઘાટન કર્યું. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGIA) દરરોજ 1,500 એરક્રાફ્ટ મૂવમેન્ટનું સંચાલન કરે છે. દેશના સૌથી મોટા એરપોર્ટ પર નવી સુવિધાઓ શરૂ થવાથી વિમાનોની અવરજવરમાં સરળતા વધશે. आज, @DelhiAirport पर चौथे रनवे और देश के पहले […]