પીએમ મોદી એ દેશની ડિજીટલ આરોગ્ય સુવિધાઓને બરિદાવી, કહ્યું કરોડો લોકોને તેનો લાભ મળ્યો છે
દિલ્હીઃ- ભારત દેશ હવે ડિજિટલ ક્ષેત્રમાં અનેક સેવાઓ પુરી પાડી રહ્યો છે આરોગ્ય સેવા બબાતે પણ ડિજીટલ પ્રયોગો સફળ સાબિત થઈ રહ્યા છે દેશના કરોડો લોકો ડિજિટલ આરોગ્ય સેવા સાથે જોડાઈને પોતાની સારવાર કરાવી રહ્યા છે ત્યારે હવે આ બબાતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીે પણ બિરદાવી છે. જાણકારી પ્રમાણે પીએમ મોદીએ એ વાતનો ખૂબ જ સંતોષ […]