1. Home
  2. Tag "IIT MADRAS"

દેશભરની શૈક્ષણિક સંસ્થાઓના રેન્કિંગમાં IIT મદ્રાસે બાજી મારી, IIT દિલ્હી અને IIT મુંબઈને પણ આ યાદીમાં મળ્યું સ્થાન

શિક્ષણ વિભાગે શૈક્ષિક સંસ્થાઓની યાદી જારી કરી આઈઆઈટી મદ્રાસ પ્રથમ સ્થાને દિલ્હીઃ- ભારતમાં અનેક શૈક્ષિક સંસ્થાઓ આવેલી જ્યા હજારો વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવવાજતા હોય છે ત્યારે કેન્દ્રીય શિક્ષણ વિભાગ દ્રારા દર વર્ષે આ સંસ્થાઓ માટે એક રેન્કિંગ લીસ્ટ જારી કરવામાં આવે છે જેમાં દરેક સંસ્થાઓને જૂદી જૂદી કેટેગરીમાં રાખઈને ક્રમાંક આપવામાં આવે છે ત્યારે આજરોજ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે અરુણાચલ અને વારાણસીની મુલાકાત લેશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી  19 નવેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. જેમાં સૌપ્રથમ પીએમ મોદી અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં બનેલા ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ પીએમ મોદી ઉત્તર પ્રદેશના વારાણસીમાં ‘કાશી તમિલ સંગમમ’ કાર્યક્રમમાં ભાગ લેશે. ડોની પોલો એર પોર્ટ પર વિવિધ  સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ એરપોર્ટ પર ILS […]

શિક્ષણ મંત્રાલયે NIRF રેન્કિંગ 2022 જારી કર્યું – IIT મદ્રાસે ઈન્ડિયા રેન્કિંગમાં મેળવ્યું પ્રથમ સ્થાન

શિક્ષણ મંત્રાલયે NIRF રેન્કિંગ 2022 જારી કર્યું  IIT મદ્રાસે પ્થરમ સ્થાન પર તો બેંગલુરુ આઈઆઈટી બીજા સ્થાન પર દિલ્હીઃ- આજરોજ દેશના શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય સંસ્થાકીય રેન્કિંગ ફ્રેમવર્ક  એટલે કે NIRF રેન્કિંગ 2022   જારી કર્યું  છે. જે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા જારી કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી દેશની શ્રેષ્ઠ ઉચ્ચ […]

ઓછી કિંમતમાં મકાન બનાવવાની ટેકનિકની શોધને પ્રોત્સાહિત કરશે આઈઆઈટી મદ્રાસ

બેંગ્લોરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) મદ્રાસ દ્વારા હાઉસિંગ ઇન્ક્યુબેટર ‘આશા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેનો હેતુ ઓછા ખર્ચેમાં લોકોને પોસાય તેવા ઘરો બનાવવા અને આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સને મદદ કરવા માટે નવીન રીતો શોધવાનો છે. એક્સિલરેટર એફોર્ડેબલ સસ્ટેનેબલ હાઉસિંગ એક્સિલરેટર્સ એ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયએ એક પહેલ શરૂ કરી છે. આ પહેલ […]

હવે વિકલાંગો પણ ચાલી શકશે, IIT મદ્રાસે દેશની પ્રથમ સ્ટેન્ડિંગ વ્હીલચેર બનાવી 

હવે વિકલાંગો પણ ચાલી શકશે IIT મદ્રાસે તૈયાર કરી અદભૂત વ્હીલચેર દેશની પહેલી સ્ટેન્ડિંગ વ્હીલચેર બનાવી ચેન્નાઈ : વિકલાંગ લોકો માટે ચાલવું મુશ્કેલ છે. તેમના માટે પોતાના પગ પર ઉભા રહેવું એ એક સ્વપ્ન સમાન છે. તેનું જીવન પલંગ અને વ્હીલચેર પર વિતાવે છે. પરંતુ આવા વિકલાંગ લોકોના જીવનમાંથી બહાર નીકળવા અને તેમને નવું જીવન […]

IIT મદ્રાસમાં કોરોના બેકાબૂ, 100થી વધુ લોકો સંક્રમિત થતાં ઇન્સ્ટિટ્યૂટ બંધ કરવું પડ્યું

તામિલનાડુની રાજધાની ચેન્નાઇમાં IIT મદ્રાસમાં કોરોના વિસ્ફોટ અહીંયા 100થી વધુ લોકો કોરાનાથી થયા સંક્રમિત વધતા કેસને કારણે સંસ્થા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ચેન્નાઇ: તામિલનાડુની રાજધાની ચેન્નાઇમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી મદ્રાસમાં કોરોના વિસ્ફોટ થયો છે. અહીંયા કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા બાદ હડકંપ મચી ગયો છે. કોરોનાના વધતા સંક્રમણ બાદ સંસ્થા બંધ કરવાનો નિર્ણય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code