અમદાવાદમાં સાબરમતી નદીને પ્રદુષિત કરનારા સ્ટ્રોમ વોટર લાઈનના ગેરકાયદે 286 જોડાણો મળી આવ્યા
અમદાવાદઃ શહેરની સાબરમતી નદીને સ્વચ્છ રાખવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ડ્રેનેજના ઠલવાવા ગંદા પાણીને બંધ કરાયા બાદ હજુ પણ ગંદુ પાણી ઠલવાતું હોવાની ફરિયોદે ઉઠતા ગુજરાત હાઈકોર્ટે પણ તેની નોંધ લઈને કડક પગલાં ભરવાના નિર્દેશો આપ્યા હતા. દરમિયાન મ્યુનિ.ની ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇનોમાં ગેરકાયદે જોડાણો કરી કેમિકલયુક્ત પાણી છોડીને […]