મોરબીમાં ગેરકાયદે દબાણ ઉપર વહીવટી તંત્રનું બુલડોઝર ચાલ્યું, 4 કરોડની મિલકત મુક્ત કરાવાઈ
14 જેટલા ગેરકાયદે મકાનો અને ખેતી વિષયક જમીન ઉપર દબાણ હટાવાયાં પોલીસ બંદોબસ્ત સાથે પાલિકા તંત્ર દ્વારા અભિયાન હાથ ધરાયું અમદાવાદઃ મોરબી જિલ્લાના ચકમપર ગામે રહેણાંક અને ખેતી વિષયક જમીન પર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું. જેથી વહીવટીતંત્ર દ્વારા નિયમો મુજબ દબાણ હટાવવા અવારનવાર નોટિસો બાદ છેલ્લે અંતિમ નોટિસ બાદ કડક કાર્યવાહીના ભાગરૂપે તંત્ર દ્વારા […]