1. Home
  2. Tag "Illegal Construction"

ગેરકાયદે બાંધકામ કોઈ પણ ધર્મનું હોય, કાર્યવાહી થવી જોઈએઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં બુલડોઝરની કાર્યવાહીને લઈને સુનાવણી યોજાઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જાહેર સુરક્ષા સર્વોપરી છે અને રસ્તાઓ, જળાશયો અથવા રેલવે ટ્રેક પર અતિક્રમણ કરતું કોઈપણ ધાર્મિક માળખું દૂર કરવું જોઈએ. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે અને બુલડોઝરની કાર્યવાહી તથા અતિક્રમણ વિરોધી ઝુંબેશ માટેના તેના નિર્દેશો […]

જગનમોહન રેડ્ડીના ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ચાલ્યું, ફરિયાદ બાદ મનપાએ કરી કાર્યવાહી

બેંગ્લોરઃ આંધ્રપ્રદેશમાં નવી સરકારના શપથ લીધા પછી, ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને YSRCP પ્રમુખ જગનમોહન રેડ્ડીના ગેરકાયદેસર બાંધકામને જમીનદોસ્ત કરી દીધું છે. આ ગેરકાયદે બાંધકામ લોટસ પોન્ડમાં જગન મોહન રેડ્ડીના ઘરની સામે તેમની સુરક્ષા માટે રોડનું અતિક્રમણ કરીને બનાવવામાં આવ્યું હતું, જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. સુત્રોના […]

પ્રાંતિજમાં હત્યાના કેસમાં અસામાજીક તત્વો બુલડોઝરથી કાર્યવાહી, ગેરકાયદે બાંધકામ દુર કરાયું

અમદાવાદઃ ગુજરાતમાં પણ હવે ભાજપા સરકારે તોફાની તત્વો સામે ઉત્તરપ્રદેશની જેમ બુલ્ડોઝરથી કાર્યવાહી શરુ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના પ્રાંતિજમાં બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો ત્યારે તોફાની તત્વોએ યુવાન ઉપર મારક હથિયારો વડે હુમલો કરીને તેની ઘાતકી હત્યા કરી હતી. આ બનાવમાં 30 વ્યક્તિઓના ટોળા સામે ગુનો નોંધીને તપાસ શરુ […]

બેટ દ્વારકામાં સરકારી જમીનો પર મોટાપાયે બાંધકામ કરવા પૈસા ક્યાંથી આવ્યા તેની તપાસ કરાશેઃ રેન્જ IG

જામ ખંભાળિયાઃ સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારોમાં સરકારી જમીનો પરના દુર કરવા ઝંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં બેટ દ્વારકામાં સૌથી વધુ દબાણો હટાવવામાં આવ્યા હતા. અને પોલીસના સઘન બંદોબસ્ત સાથે ત્રણ દિવસ કામગીરી ચાલી હતી. દરમિયાન  એક જ સમાજ દ્વારા બેટ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામ માટે રૂપિયાની રકમ ક્યાંથી આવી તે બાબતની ઊંડી તપાસ સુરક્ષાની દ્રષ્ટિએ […]

ઉત્તરપ્રદેશમાં હિંસાના કેસમાં આરોપીઓના ગેરકાયદે બાંધકામ તોડી પાડવા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે ના આપ્યો

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં રમખાણોના આરોપીઓની સંપત્તિ પર ચાલતા બુલડોઝર પર હાલમાં કોઈ પ્રતિબંધ નથી. જમીયત ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં નોટિસ જારી કરી હતી, પરંતુ બુલડોઝરની કાર્યવાહીને રોકવા માટે કોઈ આદેશ આપ્યો નથી. આ મામલે આગામી સપ્તાહે સુનાવણી થશે. સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે દાવો કર્યો હતો કે […]

ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં ગેરકાયદે બાંધકામ, જવાબદારી કોની? હાઈકોર્ટે માંગ્યો જવાબ

અમદાવાદઃ અમદાવાદ સહિત મહાનગરોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની અનેક કોલોનીઓ અને વસાહતો આવેલી છે. હાઉસિંગ બોર્ડના મકાનોમાં આજુબાજુની જગ્યાઓ ખૂલ્લી હોવાથી રહિશોએ મોટા પ્રમાણમાં દબાણો કરી લીધા છે. તે માટે ફરિયાદો પણ ઊઠી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડની બે હજાર જેટલી વસાહતોના ગેરકાયદે બાંધકામ તોડી પાડવા મામલે થયેલી અરજીમાં જસ્ટિસ એ.વાય.કોગ્જેની કોર્ટે અમદાવાદ મ્યુનિ. અને ગુજરાત હાઉસિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code