લખનૌનું અકબરનગર ઇતિહાસ બન્યું, 1200 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયાં
લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં કુકરેલ નદીના કિનારે અતિક્રમણ વિરોધી અભિયાનમાં ગેરકાયદેસર ઈમારતોને તોડી પાડવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. લખનૌ ડેવલપમેન્ટ ઓથોરિટી (LDA)ના અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બુલડોઝર સહિતના ભારે મશીનોનો ઉપયોગ કરીને 1169 ગેરકાયદેસર રહેણાંક મિલકતો અને 100 થી વધુ વ્યવસાયિક મિલકતોને તોડી પાડવામાં આવી હતી. પ્રાપ્ત […]