રાજકોટના યુનિવર્સિટી રોડ પર ગેરકાયદે બાંધકામો દુર કરીને સાત હજાર ચો.મી. જગ્યા ખૂલ્લી કરાઇ
રાજકોટઃ શહેરમાં ઘણાબધા વિસ્તારોમાં દબાણો કરાયેલા છે. ત્યારે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ શુક્રવારે શહેરના યુનિવર્સિટી રોડ પર સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બંધાયેલા 10 રેસ્ટોરન્ટ પર બૂલડોઝર ફરી વળ્યું હતું. આ જગ્યા પર દબાણ કરી રેસ્ટોરન્ટનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. આ કોમર્શિયલ બાંધકામોનું ડિમોલિશન કરીને 7 હજાર ચોરસ મીટર જેટલી સરકારી […]