સુરેન્દ્રનગર જિલ્લામાં ભ્રષ્ટ તંત્રને લીધે કોલસાનું થતું ગેરકાયદે ખનનઃ કોંગ્રેસનો આક્ષેપ
અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસા(કાર્બોસેલ)ની સંપૂર્ણ ગેરકાયદેસર ખાણો ચાલે છે અને સરકારની તિજોરીને ખૂબ મોટું નુકસાન કરીને દર મહિને એક કુવાના રૂપિયા દોઢ લાખ સુધીનો હપતો તંત્રને અને પદાધિકારીઓને ચૂકવવામાં આવી રહ્યો છે. એક અંદાજ મુજબ એક હજાર આવા કુવાઓ ખોદાઈ રહ્યા છે. આ ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓમાં શ્રમિકોની સુરક્ષાની કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં આવતી નથી. તાજેતરમાં […]