1. Home
  2. Tag "Illness"

જેલમાં બંધ કેદીઓના ટીબી સહિતની બીમારીને લઈને દર છ મહિને કરાશે જરૂરી ટેસ્ટ

અમદાવાદઃ ગુજરાતની વિવિધ જેલમાં ચોરી, હત્યા અને લૂંટ સહિતના ગંભીર ગુનાના આરોપીઓ સજા કાપી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં જ સુરતની સેન્ટ્રલ જેલમાં ટીબીના અનેક કેસ આવ્યાં હતા. જેના પગલે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનએ ગુજરાત સરકાર અને જેલના વડાઓને દર છ મહિને કેદીઓનો ટીબી અને એચઆઈવી ટેસ્ટ કરવા ભલામણ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર  જેલમાં ટીબી […]

યુવાનો શા માટે બની રહ્યાં છે, હાર્ટની બીમારીનો શિકારઃ જાણો કેમ

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી યુવાનોમાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. પહેલા અમુક ઉંમર પછી જ લોકોને હાર્ટની સમસ્યા સર્જાતી હતી. પરંતુ આજની ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં યુવાનો પણ હાર્ટની બીમારી જોવા મળતા તબીબો પણ ચિંતામાં મુકાયાં છે. તેમજ એકાદ વર્ષમાં હાર્ટ એટેકથી યુવાનોના મોતના બનાવોમાં વધારો થયો છે. તો આવો જાણીએ યુવાનો કેમ હાર્ટની સમસ્યાનો કરી […]

મીડિયા જગતના માંધાતા પ્રદીપ ગુહાનું નિધન, કેન્સરની બીમારીની ચાલતી હતી સારવાર

મુંબઈઃ મીડિયા જગતના અગ્રણી અને માંધાતા તેમજ હિન્દી ફિલ્મ ફિઝા, મિશન કશ્મીર અને ફિર કભી જેવી ફિલ્મોના પ્રોડ્યુસર અને એક કંપનીના એમડી પ્રદીપ ગુહાનું નિધન થયું છે. ત્રણ અઠવાડિયા પહેલા જ એડવાન્સ લીવર કેન્સર (સ્ટેજ-4)ની જાણ થતા તેમને મુંબઈની જાણીતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમજ તેમને શુક્રવારથી જ વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યાં હતા. દરમિયાન […]

ચહેરા પર જોવા મળતા કેટલીક નિશાન હોઈ શકે છે ગંભીર બીમારીના સંકેત

ચહેરાથી ખબર પડે છે સ્વાસ્થ્યની તંદુરસ્તી કેટલાક નિશાન છે ગંભીર બીમારીના સંકેત આગમચેતી પગલા લેવા જરૂરી ચહેરો માણસની જીવનમાં ખુલ્લી પુસ્તક જેવો છે. જો તેને વાંચતા આવડે તો કોઈ શબ્દોની જરૂર પડતી નથી અને તમામ વસ્તુ કે વાતો વિશે તરત ખબર પડી જાય છે. આ વાતને સ્વાસ્થ્યની તંદુરસ્તી સાથે પણ જોડી શકાય તેમ છે. કેટલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code