લદ્દાખમાં સ્થાપિત એશિયાનું સૌથી મોટું ઇમેજિંગ ચેરેનકોવ ટેલિસ્કોપ
ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) દ્વારા બનાવવામાં આવેલ એશિયાના સૌથી મોટા ઇમેજિંગ ચેરેનકોવ ટેલિસ્કોપનું લદ્દાખના હેનલેમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ મુખ્ય વાતાવરણીય ચેરેનકોવ પ્રયોગ (MACE) વેધશાળાની સ્થાપના BARCની મદદથી કરવામાં આવી છે. આ ટેલિસ્કોપ લગાવવાથી વૈજ્ઞાનિક સંશોધનને વેગ મળશે. BARCએ આ ટેલિસ્કોપ બનાવ્યું છે BARCએ એક નિવેદનમાં કહ્યું કે 4,300 મીટરની ઉંચાઈ પર સ્થિત […]