દેશના 55થી વઘુ જીલ્લાઓમાં નવજાત મૃત્યુદર રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ અને નેશનલ સ્તરે સુઘારો – ICMR
દિલ્હીઃ- દેશભરમાં નવજાત બાળકોના મૃ્યુદરમાં સુધારો જોવા મળ્યો છએ જો કે રાષ્ટ્રીય સરેશરાશ કરતા આ દર 60 જીલ્લાઓમાં વઘુ જોવા મળે છે, પ્રાપ્ત વિગત પ્રમાણે દેશના 59 ટકા જિલ્લાઓમાં નવજાત મૃત્યુદર રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે. તેના નિવારણ માટે, નવી દિલ્હી સ્થિત ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) એ એક અભ્યાસ હાથ ધરવાનું નક્કી કર્યું છે. […]