1. Home
  2. Tag "IMD"

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળો પર આજે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા ગઇકાલે એટલે કે ગુરુવારે આગામી પાંચ દિવસના હવામાનને લઇને જે આગાહી કરવામાં આવી હતી તે મુજબ હાલ તો પાંચ દિવસ સુધી વાતાવરણમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નહીવત હોવાનું જણાવાયું હતું.. પરંતુ ગુજરાતના બે જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ હતી. આ આગાહી મુજબ આજે એટલે કે શુક્રવારે 14મી જૂનના રોજ મહીસાગર, દાહોદ, છોટા […]

કેરળમાં ચોમાસુ પ્રવેશ્યું, ભારે પવન સાથે ધોધમાર વરસાદ

બેંગ્લોરઃ દેશભરમાં આકરી ગરમી અને હીટવેવના કારણે લોકોની હાલત કફોડી બની છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુરુવારે (30 મે) કેરળમાં પ્રવેશ્યું છે. ચોમાસુ હવે ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધવાનું શરૂ કરી દીધું છે. ચક્રવાતી તોફાન રામલને કારણે પૂર્વોત્તર ભારતમાં વરસાદ થઈ ચૂક્યો […]

હવામાન વિભાગે કહ્યું આગામી દિવસોમાં ગરમીમાં એક થી બે ડિગ્રી જેટલો ઘટાડો થશે, જો કે ઉ. ગુજરાતમાં રાહતના અણસાર નહીં

ગરમીને કારણે સૌ કોઇ પરેશાન છે ત્યારે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.. હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમીમાં એક થી બે ડિગ્રી જેટલો ઘટાડો થશે. જો કે તેમણે કહ્યું કે હજી ઉત્તર ગુજરાતમાં બેથી ત્રણ દિવસ સુધીમાં મહત્તમ તાપમાન યથાવત […]

હીટ વેવ વચ્ચે રાહતભરી ખબર, આગામી પાંચ દિવસમાં ચોમાસું કેરળ પહોંચશે

દેશભરમાં ચાલી રહેલી ગરમીની લહેર વચ્ચે આઇએમડીએ રાહતના સમાચાર આપ્યા છે.ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ કહ્યું છે કે આગામી 5 દિવસ દરમિયાન કેરળમાં ચોમાસાની શરૂઆત માટે પરિસ્થિતિઓ અનુકૂળ થવાની સંભાવના છે. આ પહેલા પણ આઇએમડીએ આ મામલે આગાહી કરી હતી. સામાન્ય રીતે ચોમાસુ કેરળમાં 1 જૂનના રોજ આવે છે, પરંતુ આઇએમડીનું કહેવું છે કે આ […]

ગુજરાતમાં આ વર્ષે પણ ચોમાસુ ભરપૂર રહેશે, IMDએ કરી સારા વરસાદની આગાહી

અમદાવાદઃ દેશના હવામાન વિભાગ (IMD) દ્વારા ચોમાસામાં પડનારા વરસાદની આગાહી કરી છે. જેમાં ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં કૂલ  106 ટકા વરસાદ પડવાના સંકેતો આપ્યા છે. એટલે કે ગુજરાતમાં ચોમાસુ સોળઆની રહેશે, સાથે હવામાન પણ સાનુકૂળ કહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે ખેડુતોને ફાયદો થશે. ગુજરાતમાં બુધવારથી તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. અને એપ્રિલના અંત સુધીમાં તાપમાનને […]

ગુજરાત સહિતના રાજ્યોમાં જૂન સુધી કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હીઃ દેશમાં લોકસભા ચૂંટણીનો ગરમાવો વધ્યો છે. બીજી તરફ દેશમાં ઉનાળાના આરંભ સાથે જ ઉત્તરભારત સહિતના રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. એટલું જ નહીં ચાલુ વર્ષે ઉનાળો વધારે આકરો બને તેવી શકયતા છે. બીજી તરફ બેંગ્લોર સહિતના શહેરોમાં ઉનાળાના ગરમીમાં પાણીની સમસ્યા વધારે વિકટ બની છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી જૂન […]

ઉનાળો વધારે આકરો રહેશે, રાજકીય ગરમાવા વચ્ચે આકાશમાં સૂર્યદેવતા પણ અગન વર્ષા વરસાવશે

નવી દિલ્હીઃ દેશમાં હાલ ઉનાળાના આરંભ સાથે આકાશમાંથી ગરમી વરસી રહી છે. બીજી તરફ લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. આ દરમિયાન દેશમાં આગામી જુલાઈ મહિના સુધી કાળઝાળ ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમજ હિટવેવની આગાહી પણ કરવામાં આવી રહી છે. એક તરફ તમામ રાજકીય પક્ષો અને કાર્યકરો લોકશાહીના સૌથી […]

દિલ્હી સહિત આ 15 રાજ્યો ગાઢ ધુમ્મસમાં લપેટાયા,IMDએ જણાવ્યું કે આગામી 24 કલાકમાં કેવું રહેશે હવામાન

દિલ્હી:રાજધાની દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યો હજુ પણ ગાઢ ધુમ્મસની લપેટમાં છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે હરિયાણા, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના વિવિધ ભાગો મંગળવારે સવારે ખૂબ જ ગાઢ ધુમ્મસની ચાદરથી ઢંકાઈ ગયા હતા. ઘણી જગ્યાએ વિઝિબિલિટી 0-50 મીટર સુધી નોંધાઈ રહી છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને મેઘાલયમાં વિવિધ વિસ્તારોમાં […]

ચક્રવાત મિચાઉંગને લઈને હવામાન વિભાગે આપ્યું યલ્લો એલર્ટ – 4 ડિસેમ્બર સુધીમાં તમિલનાડુના દરિયાકાંઠે પાર થશે

દિલ્હી-  છેલ્લા કેટલાક દિવસોથી દેશભારનું વાતાવરણ પાલટયું છે  ત્યારે હાલ પણ ઘણા રાજ્યમાં વરસાદ કહયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આવી સ્થિતિમાં દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન લગભગ 43 મીમી જેટલો મધ્યમ વરસાદ નોંધાયો છે. આ સહિત ભારતીય હવામાન વિભાગ હજુ પણ ચેન્નાઈમાં વરસાદ ચાલુ રહેવાની […]

હવામાન વિભાગે ગુજરાત સહિત આ 3 રાજ્યોમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી

દિલ્હી – દેશભરમાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હવે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહરાષ્ટ્ર માટે આગામી ત્રણ દિવસ માટે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે મધ્યપ્રદેશ માટે,  27 નવેમ્બર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code