ચીન જેવી ઉભરતી એશિયાઈ અર્થવ્યવસ્થા હજુ પણ વૈશ્વિક અર્થવ્યવસ્થાના મુખ્ય એન્જિન: IMF
નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ તેનો ‘વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક રિપોર્ટ’ અપડેટ કર્યો છે, જેમાં અંદાજ છે કે, ચીનની અર્થવ્યવસ્થા 2024માં 5 ટકા વૃદ્ધિ પામશે. IMFના મુખ્ય અર્થશાસ્ત્રી પિયર-ઓલિવર ગૌરીનચાસે જણાવ્યું હતું કે, ચીન જેવી ઉભરતી એશિયાઈ અર્થવ્યવસ્થા હજુ પણ વૈશ્વિક અર્થવ્યવસ્થાના મુખ્ય એન્જિન છે. રિપોર્ટ અનુસાર આ વર્ષની શરૂઆતમાં વૈશ્વિક આર્થિક પ્રવૃત્તિ અને વિશ્વ […]