કેનેડાના PRનું સપનું થશે સાકાર, કેનેડાની સરકાર 3 વર્ષમાં 12 લાખ ઇમિગ્રન્ટ્સને આપશે વિઝા
કેનેડાના PR લેવા માગતા ગુજરાતીઓ માટે ખુશખબર કેનેડા આગામી 3 વર્ષમાં 12 લાખ ઇમિગ્રન્ટ્સને વિઝા/પીઆર આપવા પ્રતિબદ્વ કેનેડાની સરકાર લેબર માર્કેટમાં સર્જાયેલા ગેપની આપૂર્તિ કરવા ઇમિગ્રન્ટ્સને આવકારશે ઓટ્ટાવા: દર વર્ષે લાખો ગુજરાતીઓ કેનેડા જાય છે અને મોટા ભાગનો યુવાવર્ગ પણ કેનેડામાં જઇને સેટ થવાનું સપનું જોતા હોય છે ત્યારે હવે કેનેડામાં સેટ થવા લોકો અને […]