1. Home
  2. Tag "immune system"

કોથમીર માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતી, સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે છે ગુણકારી

ખૂબ જ ઓછા માણસો જાણતા હશે કે કોથમીરની અંદર વિટામિન એ, બી, સી, કે, કેલ્શિયમ, ફાસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો આપણા શરીરને તંદુરસ્ત રાખવાની સાથે આપણી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરે છે. આવો જાણીએ કોથમીર ખાવાથી કયા-કયા ફાયદા થાય છે. લિવરની બિમારીમાં ફાયદાકારક લિવર સાથે જોડાયેલી સમસ્યાઓ […]

આ આહાર બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે,માતા-પિતાએ આજથી જ તેને આહારમાં સામેલ કરવી જોઈએ

કોવિડ-19 જેવી ભયાનક મહામારીએ જણાવ્યું છે કે,તંદુરસ્ત શરીર માટે મજબૂત રોગપ્રતિકારક શક્તિ કેટલી મહત્વપૂર્ણ છે. ખાસ કરીને જ્યારે બાળકો બીમાર પડે છે, ત્યારે તેમને રોગપ્રતિકારક શક્તિની વધુ જરૂર હોય છે. આવી સ્થિતિમાં, માતાપિતાને ચિંતા થાય છે કે એવી કઈ વસ્તુઓનું સેવન કરાવું જોઈએ. જે તે સરળતાથી ખાઈ શકે છે.તો ચાલો અમે તમને એવા જ કેટલાક […]

રશિયાની કોરોના વેક્સિનના માનવ પરિક્ષણમાં જોવા મળ્યા સારા પરિણામો

રશિયાની કોરોના વેક્સિનનું સફળ પરિણામ જોવા મળ્યું રશિયાની  વેક્સિન સ્પુટનિક વીના બે પરિક્ષણો રશિયાની હોસ્પિટલમાં કરાયા બિન-રેન્ડમાઇઝ્ડ વેક્સિનના પરિક્ષણમાં સારા પરિણામો દર્શાવવામાં આવ્યા 76 લોકો પર પરિક્ષણ કર્યા બાદના 42 દિવસમાં સુરક્ષા બાબતે જાણ મળી 21 દિવસોમાં એન્ટિબોડીઝનો સારો રિસ્પોન્ડ્સ જોવા મળ્યો. 21 દિવસમાં જ એન્ટિબોડીઝનો સારો રિસ્પોન્ડ્સ જોવા મળ્યો. આ અહેવાલ 42 દિવસ સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code