1. Home
  2. Tag "Impact Fee"

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને દ્વારા ઈમ્પેક્ટ ફીની 17319 અરજીઓ મંજુર

ઈમ્પેક્ટ ફીથી રૂપિયા 182 કરોડની આવક, ઇમ્પેક્ટ ફીની સૌથી વધુ અરજી દક્ષિણ ઝોનની, સૌથી ઓછી મધ્ય ઝોનમાં, અમદાવાદઃ શહેરમાં અનિયમિત યાને ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે ઈમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ ઈમ્પેક્ટ ફીની જે અરજીઓ આવે તેની ચકાસણી કરીને માપદંડના પરિપેક્ષ્યમાં યોગ્ય હોય તો જરૂરી ફી લઈને અરજીઓને મંજુર કરવામાં આવતી […]

ઈમ્પેક્ટ ફીનો નવો પરિપત્ર, હવે પાર્કિંગ પ્લેસ ઓછું હોય તો તગડી ફી આપવી પડશે

50 ટકાથી ઓછી પાર્કિંગ પ્લેસ હોય તો પ્રતિ.ચો,મીટર 10 હજાર ફી, ઈમ્પેક્ટ ફીમાં 13 જુદા જુદા હેડ હેઠળ ફી વસુલાય છે, નવા નિયમથી અરજદારોમાં અસંતોષ અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં ગેરકાયદે બાંધકામો નિયમિત કરવા માટે ગુજરાત સરકારે ઈમ્પેક્ટ ફીનો કાયદો બનાવ્યો છે. જેમાં નિયમ મુજબ અરજદારો પાસેથી જરૂરી ફી લઈને ગેરકાયદે બાંધકામો નિયમિત કરી આપવામાં આવે છે. […]

ગુજરાતઃ ઈમ્પેક્ટ ફી સંદર્ભે સરકારનો મહત્વનો નિર્ણય

4.5 એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે ઈમ્પેક્ટ ફી અંગેના આ નિર્ણયનો ટુંક સમયમાં અમલી બનશે અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જે મુજબ ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના 4.5 એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે. […]

અમદાવાદમાં ગેરકાયદે બાંધકામો નિયમિત કરવા ઈમ્પેક્ટ ફીની 9500 અરજીને મંજુરી અપાઈ

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા મહાનગરોમાં ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા માટે ઈમ્પેક્ટ ફીનો કાયદો બનાવવામાં આવ્યો છે. અને છેલ્લા એક વર્ષથી ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં છે. ત્યારે અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરાવવા માટે મ્યુનિ.કોર્પોરેશનમાં 50000થી વધુ અરજીઓ આવી હતી જેમાં 9,500થી વધુ અરજીઓને ઇમ્પેક્ટ ફી ભરી અને મંજૂરી આપી દેવામાં આવી છે. 12000થી વધુ અરજીઓનો […]

અમદાવાદમાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા 43,392 અરજીઓમાંથી 3,486ને મંજુરી મળી

અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં ગેરકાયદે બાંધકામો નિયમિત કરવા માટે ઈમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો છે. આ કાયદાની મુદત પૂર્ણ થતાં ગત વર્ષે વિધાનસભામાં ફરીવાર કાયદાને મંજુરી આપવામાં આવી હતી. ત્યારે અમદાવાદમાં 20 ઓગસ્ટ, 2023 સુધીમાં 43,392 અરજીઓ મળી હતી, જેમાંથી કુલ 3486 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે અને કુલ રૂ. 22.86 કરોડની આવક થઈ છે. ઇમ્પેક્ટ […]

અમદાવાદમાં રોડ ફેસિંગ કોમર્શિયલ પ્રોપર્ટીના ગેરકાયદે બાંધકામોને ઈમ્પેક્ટ ફીનો લાભ નહીં મળે

અમદાવાદઃ શહેરમાં રેસિડેન્શિલ વિસ્તારોમાં બનેલી ગેરકાયદે કોમર્શિયલ પ્રોપર્ટી સામે એએમસીએ કડક વલણ અપનાવવા નિર્ણય લીધો છે. શહેરમાં રોડ ફેસિંગ રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં જે દુકાનો અથવા શોરૂમ્સ ગેરકાયદે બન્યા હશે તેને ઈમ્પેક્ટ ફીના કાયદા હેઠળ રેગ્યુલરાઈઝ કરવામાં આવશે નહીં, ઈમ્પેક્ટ ફી કાયદા મુજબ પ્રોપર્ટી માલિકે આવી પ્રોપર્ટીમાં કોમર્શિયલ યુઝ માટે ઓછામાં ઓછી 50 ટકા પાર્કિટ સ્પેસ આપવી […]

અમદાવાદ સહિત મહાનગરોમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો છતાં ઈમ્પેક્ટ ફીના કાયદાને નબળો પ્રતિસાદ,

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટેના ઈમ્પેક્ટ ફીના બીલને સર્વાનુંમતે બહાલી આપવામાં આવી છે. અગાઉ પણ 2012થી 2918 દરમિયાન કાયદો અમલમાં હતો ત્યારબાદ વટહુક્મ દ્વારા ઈમ્પેક્ટ ફીને કાયદો યથાવત રાખવામાં આવ્યો હતો. આ કાયદાને અમદાવાદ સહિતના મહાનગરોમાં યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. બીજી બાજુ ગેરકાયદે બાંધકામો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. કહેવાય છે […]

ગુજરાતના તમામ શહેરોમાં બિનઅધિકૃત બાંધકામોને ઈમ્પેક્ટ ફી લઈને નિયમિત કરી શકાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં 14 મી વિધાનસભાની મુદ્દત પુરી થવા આવી છે. ત્યારે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાતમાં ભાજપ સરકારની ચૂંટણી પહેલાં છેલ્લી કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત સરકારે  રાજ્યના ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં સરકારે ગેરકાયદે બાંધકામ ઇમ્પેક્ટ ફી લઇને કાયદેસર કરવા માટેની જાહેરાત કરી છે. હવેથી બિન અધિકૃત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code