1. Home
  2. Tag "Implemented"

દેશમાં આજથી લાગુ થયા 3 નવા ફોજદારી કાયદા

નવી દિલ્હીઃ આજથી સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ આ ત્રણ કાયદા અમલમાં આવશે. જ્યારે બ્રિટિશ કાળના ત્રણ કાયદા આઇપીસી, સીઆરપીસી અને ઇન્ડિયન એવિડેંસ એક્ટનો અંત આવશે. જુના કાયદાઓના નામ સહિતના ફેરફારો સાથે નવા કાયદા સમગ્ર દેશના પોલીસ સ્ટેશનો અને કોર્ટો સહિત તમામ જરૂરી કચેરીઓમાં તેનો અમલ કરવામાં […]

પેપર લીકની ઘટના અટકાવવા માટે સરકારે પબ્લિક એક્ઝામિનેશન્સ એક્ટ અમલમાં મુક્યો, 10 વર્ષ સુધી થઈ શકે છે સજા

નવી દિલ્હીઃ NEET પેપર લીક અને પછી UGC-NET પરીક્ષા રદ કરવાને લઈને દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. દરમિયાન, સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને પેપર લીકના બનાવો રોકવા માટે કડક કાયદો અમલમાં મૂક્યો છે. કેન્દ્ર સરકારે ‘પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024’ની સૂચના આપી છે. આ પેપર લીક વિરોધી કાયદાનો હેતુ પેપર […]

નવા ફોજદારી કાયદા 1 જુલાઈથી લાગુ થશેઃ કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ

નવી દિલ્હીઃ કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ નામના ત્રણ નવા ફોજદારી કાયદા 1 જુલાઈ, 2024 થી અમલમાં આવશે. આઈપીસી, સીઆરપીસી અને ઈન્ડિયન એવિડન્સ એક્ટમાં ફેરફાર થઈ રહ્યા છે. ભારતના કાયદા પંચના યોગ્ય પરામર્શ પ્રક્રિયા અને અહેવાલોને ધ્યાનમાં રાખીને ત્રણેય કાયદાઓમાં […]

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા નવી ‘વોલ્યુન્ટરી કોમ્પલાયન્સ સ્કીમ-2023’ અમલમાં મૂકાઈ

અમદાવાદઃ ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરોટીના સચિવના જણાવ્યા અનુસાર, રેરા એક્ટ- 2016ની કલમ- 34 હેઠળ મળતી સત્તાથી ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા તા. 23મી ઓક્ટોબર 2023ના રોજ હુકમ નંબર 82થી ‘વોલ્યુન્ટરી કોમ્પલાયન્સ સ્કીમ- 2023’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત દંડનીય કાર્યવાહી કર્યા સિવાય નિયત પ્રોસેસિંગ ફી ભરપાઈ કર્યેથી જે તે પ્રમોટર પોતાના […]

અમદાવાદમાં મ્યુનિના ટેક્સના કૌભાંડ બાદ હવે અધિકારીઓને માટે OTP સિસ્ટમ લાગુ કરાશે

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં કૌભાંડ પકડાયા બાદ અને આ મુદ્દે ટેક્સ કમિટીના ચેરમેને ફરિયાદ કર્યા બાદ પણ હજુ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. અને આખાયે કૌભાંડ પર ઢાંકપીછોડો કરવામાં આવી રહ્યો છે. બીજીબાજુ ઓનલાઈન ટેક્સ માટેની સિસ્ટમ વધુ મજબુત કરવામાં આવી રહી છે. ઇ ગવર્નન્સ પ્રોજેકટ મારફતે દરેકને લોગીન આઇડી પાસવર્ડ આપવામાં આવ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code