કચ્છની લાલ-પીળી મીઠી ખારેકની ઈમ્પોર્ટ ડ્યુટી વધારતા બાંગ્લાદેશમાં નિકાસ નહીં થાય
ભુજ: કચ્છની લાલ પીળી મીઠીં દેશી ખારેક એ ક્છી મેવા તરીકે જાણીતી છે, કચ્છી ખારેકની સૌથી વધુ નિકાસ થતી હતી. તેવા બાંગ્લાદેશમાં સરકારની ઇમ્પોર્ટ ડ્યુટીના વધારાના કારણે નિકાસ નહીં થાય. જેથી ખેડૂતોએ પોતાનો માલ સ્થાનિક બજારોમાં વેચવાની ફરજ પડશે. બાંગ્લાદેશ સિવાય પણ લંડન, દુબઈમાં પણ કચ્છની ખારેકની નિકાસ કરવામાં આવે છે. ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં […]