કેન્દ્ર સરકારે ફિલામેન્ટ યાર્ન પર ઈમ્પોર્ટ ડ્યુટી લાગુ કરવા સામે સુરતના વિવર્સ ઉદ્યોગકારોમાં નારાજગી
સુરતઃ કેન્દ્રના ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ દ્વારા વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર 5થી 12 ટકા જેટલી એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાડવાની કેન્દ્રના નાણા મંત્રાલયને ભલામણ કરવામાં આવી હતી. ત્યારે સુરતના વિવર્સ ઉદ્યોગકારોએ એન્ટી ડમ્પિંગ ડ્યુટી વધારવાનો વિરોધ કર્યો છે. સુરતના કારખાનેદારો 50 હજાર ટન વિસ્કોસ ફિલામેન્ટ યાર્નની આયાત કરે છે તેના પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાગુ […]