આજે છે વિનાયક ચતુર્થી,જાણો તેનું મહત્વ અને પૂજા વિધી
હિંદુ ધર્મમાં કોઇપણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન ગણેશ (Sri Ganesha) ને સૌથી પહેલા પૂજવાથી દરેક કાર્ય સફળ થાય છે.લંબોદર પોતાના ભક્તો પર બહુ જલ્દી પ્રસન્ન થઈને તેમને સદ્બુદ્ધિ અને શુભ આશિષ પ્રદાન કરે છે. ત્યારે આજે વિનાયક ચતુર્થી છે. વિનાયક ચતુર્થી વ્રત દર મહિનાના શુક્લ […]