1. Home
  2. Tag "Importance"

વૈશ્વિક પડકારોનો સામનો કરવા સહયોગી પ્રયાસોને ભારત મહત્વ આપે છેઃ અનુરાગસિંહ ઠાકુર

નવી દિલ્હીઃ 2જી G20 ફાઇનાન્સ અને સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ (FCBD) મીટિંગનો માહિતી અને પ્રસારણ તથા યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય પ્રધાન અનુરાગ સિંહ ઠાકુરની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો.  G20 ઈન્ડિયન પ્રેસિડેન્સી હેઠળ પ્રથમ G20 નાણાં પ્રધાનો અને સેન્ટ્રલ બેંક ગવર્નરો (FMCBG) મીટિંગ બેંગલુરુ, કર્ણાટકમાં 24 થી 25 ફેબ્રુઆરીના રોજ સુનિશ્ચિત થયેલ છે. G20 FMCBG મીટીંગ […]

રાષ્ટ્ર નિર્માણ માટે કેન્દ્ર-રાજ્યોના જાહેર સેવા આયોગની મહત્વની ભૂમિકાઃ UPSC ચરમેન

અમદાવાદઃ જાહેર સેવા માટે લાયક ઉમેદવારોની ભરતી કરવી એ એક પ્રકારે રાષ્ટ્ર નિર્માણનું મહાકાર્ય છે. જે રીતે શિક્ષક એક બાળકને શિક્ષણ આપીને તેમના ભવિષ્યને આકાર આપે છે, એ પ્રકારે જાહેર સેવા આયોગના કર્મયોગીઓ રાષ્ટ્રના ઉજળા ભવિષ્યનું ઘડતર કરે છે. તેમ એકતાનગર ખાતે વિવિધ રાજ્યોના જાહેર સેવા આયોગની સ્થાયી સમિતિની બેઠકમાં યુપીએસસીના ચેરમેન મનોજ સોનીએ જણાવ્યું […]

આજે નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે,જાણો આ દિવસની શરૂઆત ક્યારે થઇ ? અને શું છે તેનું મહત્વ

ભારતમાં દર વર્ષે 24 જાન્યુઆરીએ નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે ઉજવવામાં આવે છે.નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેની ઉજવણીનો હેતુ દેશમાં છોકરીઓ સાથે થતા ભેદભાવ સામે ઝુંબેશ ચલાવવાનો છે. તેમજ આ દિવસનો હેતુ લોકોને દિકરીઓના અધિકારો અંગે જાગૃત કરવાનો છે.રાષ્ટ્રીય બાળ દિવસની શરૂઆત વર્ષ 2008માં કરવામાં આવી હતી. હકીકતમાં, આજે પણ દેશના ઘણા ભાગોમાં મહિલાઓ અને છોકરીઓ સાથે […]

ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિ વિજ્ઞાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવશેઃ કૃષિમંત્રી રાઘવજી પટેલ

ગાંધીનગરઃ કૃષિમંત્રી રાઘવજી પટેલે તાજેતરમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વિવિધ કૃષિ સંશોધન કેન્દ્રોની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમણે કૃષિ વિજ્ઞાનીઓ સમક્ષ ગુજરાતના ખેડૂતોને સ્પર્શતા પ્રશ્નોનોની ચર્ચા કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું સાકાર કરવા માટે કૃષિ વિજ્ઞાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ કૃષિ શિક્ષણ અને […]

આજે સંકટ ચોથ,અહીં જાણો તેનું મહત્વ

માહ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સંકટ ચોથ વ્રત રાખવામાં આવે છે. આ દિવસે માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય માટે નિર્જળ ઉપવાસ રાખે છે. આ વ્રત તેમને તેમના બાળકોના જીવનમાં દરેક સંકટ અને અવરોધોથી બચાવે છે. આ દિવસે સંકટ હરણ ગણેશજીની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. તેને સંકષ્ટી ચતુર્થી અને તિલકૂટ ચોથ તરીકે પણ […]

75 વર્ષમાં કોંગ્રેસે ક્યારેય આદિવાસીઓને મહત્વ ન આપ્યુ: અમિત શાહ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભાજપના ચૂંટણી પ્રચારની જવાબદારી સ્વિકારી લીધી હોય તેમ સમગ્ર રાજ્યમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન તેમણે દાહોદની મુલાકાત લીધી હતી. અહીં જાહેરસભામાં તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રકાર કર્યાં હતા. તેમજ 75 વર્ષ સુધી કોંગ્રેસે આદિવાસીઓ માટે કોઈ કાર્ય નહીં હોવાનો આક્ષેપ કર્યો હતો. આ પ્રસંગ્રે અમિત […]

આજે દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે બાળ દિવસ,જાણો શું છે તેનું મહત્વ

દેશભરમાં દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષે પણ દેશની વિવિધ શાળાઓમાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.આ દિવસ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સન્માનમાં ઉજવવામાં આવે છે.આ દિવસે પૂર્વ વડાપ્રધાન નેહરુનો જન્મ થયો હતો.તેમનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયો હતો.બાળ દિવસ બાળકોના અધિકારો, સંભાળ […]

શ્રાદ્ધ પક્ષનો આજથી પ્રારંભ,જાણો તેનું મહત્વ  

પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બરથી એટલે કે આજથી શરૂ થઈ રહ્યો છે અને 25 સપ્ટેમ્બર સુધી ચાલશે. હિંદુ કેલેન્ડર મુજબ, પિતૃ પક્ષ ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસે શરૂ થાય છે અને અશ્વિન મહિનાની અમાવાસ્યાના દિવસે સમાપ્ત થાય છે.આ અમાવસ્યાને સર્વ પિતૃ અમાવસ્યા કહેવાય છે. બીજા દિવસથી નવરાત્રિ શરૂ થાય છે. હિંદુ ધાર્મિક ગ્રંથો અનુસાર, આ પિતૃ પક્ષ, […]

7 ફેરા વગર લગ્ન કેમ પૂર્ણ નથી માનવામાં આવતા? હિંદુ ધર્મમાં ફેરાનું મહત્વ જાણો

7 અંક ખૂબ જ શુભ માનવામાં આવે છે 7 ફેરાથી બે અજાણ્યા મિત્રો બને છે હિંદુ ધર્મમાં સાત ફેરાનું શું છે મહત્વ હિંદુ ધર્મના 16 સંસ્કારોમાં લગ્નને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. લગ્ન દરમિયાન, વર અને વધુ લગ્નના મંડપની નીચે આગને સાક્ષી માનીને 7 ફેરા લે છે.આ સાથે 7 વચન લઈને એકબીજા સાથે જીવનભર […]

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? કેવી રીતે થઇ તેની શરૂઆત અને શું છે મહત્વ,જાણો અહીં બધું

આજે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ કેવી રીતે થઇ શરૂઆત,શું છે મહત્વ જાણો અહીં બધું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ સ્વસ્થ રહેવા ઈચ્છે છે તો તેના માટે ખુશ રહેવું ખૂબ જ જરૂરી છે. જે વ્યક્તિ ટેન્શન લે છે તેને ઘણી તકલીફો થવા લાગે છે જ્યારે જે વ્યક્તિ ખુશ રહે છે તે સ્વસ્થ રહે છે. પરંતુ શું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code