પાક.ની જેલમાં કેદ ગુજરાતના માછીમારોને સ્વજનો સાથે પત્ર કે ફોનથી વાત પણ કરવા દેવાતી નથી
વેરાવળઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો છે. જેમાં ગીર સોમનાથ.પોરબંદર,ઓખા, સહિત કાંઠા વિસ્તારના જિલ્લાના માછીમારો દરિયો ખેડીને માછલીઓ પકડીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘણીવાર માછીમારો ભૂલથી દરિયાઈ સરહદ ઓળંગી લેતા હોય છે, તેયારે રાહ જોઈને બેઠેલા પાકિસ્તાનના મરીન ફોર્સના જવાનો ભારતીય માછીમારોનું અપહરણ કરીને પાકિસ્તાન લઈ જતાં હોય છે. હાલ ગુજરાત ઘણાબધા માછીમારો પાકિસ્તાનની જેલમાં […]