1. Home
  2. Tag "improvement"

હરિયાણાના ઘણા વિસ્તારોમાં હવાની ગુણવત્તામાં સુધારો, પ્રદૂષણમાં ઘટાડો થતાં લોકોને રાહત મળી

હરિયાણાના પાંચ શહેરોનો AQI હજુ પણ 200થી ઉપર રાળી સળગાવવાના ત્રણ કેસ નોંધાયા રાજ્યમાં અત્યાર સુધીમાં 689 સ્થળોએ પરાળી સળગાવવાના કેસ નોંધાયા નવી દિલ્હીઃ હરિયાણાના ઘણા શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો થયો છે પરંતુ પાંચ શહેરોનો AQI હજુ પણ 200થી ઉપર છે. પરાળી સળગાવવા પર કડકતાની અસર દેખાય છે. પ્રદૂષણમાં ઘટાડો થતાં લોકોને રાહત મળી છે. […]

શ્રીલંકાની આર્થિક સ્થિતિમાં સુધારો, છ મહિનામાં 9 લાખ પ્રવાસીઓ આવ્યાં

નવી દિલ્હીઃ બે વર્ષના ગંભીર આર્થિક સંકટ અને રાજકીય અસ્થિરતાનો સામનો કર્યા બાદ શ્રીલંકાની અર્થવ્યવસ્થા ઝડપથી પાટા પર આવી રહી છે. દેશમાં પ્રવાસીઓની સતત વધી રહેલી સંખ્યા આનો સંકેત છે. રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે આ અઠવાડિયે જાહેરમાં સ્વીકાર્યું છે કે, ભારત તરફથી મળેલી આર્થિક મદદને કારણે શ્રીલંકા બે વર્ષના સંકટમાંથી બહાર આવવાના માર્ગ પર છે. શ્રીલંકાની અર્થવ્યવસ્થા […]

ભારતમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં સુધારો, ઈન્ટરનેટ સ્પીડમાં વધારો

છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ટરનેટના મામલે ભારતમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં સુધારો થઈ રહ્યો છે અને ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. આ દરમિયાન ઈન્ટરનેટ મામલે ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ઈન્ટરનેટ સ્પીડ રેન્કિંગમાં ભારત હવે 56માં સ્થાને પહોંચી ગયું છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં મોબાઈલ પર ઈન્ટરનેટની […]

દિલ્હીની એકંદર હવાની ગુણવત્તામાં આગામી દિવસોમાં સુધારો થવાની ધારણા

નવી દિલ્હીઃ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના દૈનિક એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) બુલેટિન મુજબ, દિલ્હીનો એકંદર હવા ગુણવત્તા સૂચકાંક (AQI) મંગળવારે 254 નોંધાયો હતો, જ્યારે 15.05 ના રોજ સાંજે 4 વાગ્યે તે 162 હતો. 2023 એટલે કે ઇન્ડેક્સ 92 પોઇન્ટ વધ્યો હતો. નેશનલ કેપિટલ રિજન (NCR) અને આસપાસના વિસ્તારોમાં કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ […]

લદ્દાખમાં દૂરના વિસ્તારોમાં ટેલિકોમ કવરેજ-બેકહોલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે ભલામણ

નવી દિલ્હીઃ દેશના સરહદી લદ્દાખમાં અનેક ગામોમાં મોબાઈલ નેટવર્ક કવરેજની સ્થિતિ હોવાની ફરિયાદો ઉઠી છે. TRAI એ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં મોબાઇલ નેટવર્ક કવરેજની વર્તમાન સ્થિતિ અને બેકહૉલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેઆઉટ ડેટા ઓપરેશનલ TSPs પાસેથી તેમજ ચાલુ USOF પ્રાયોજિત ટેલિકોમ પ્રોજેક્ટ્સ અને વીજળી વિતરણ કંપનીઓ (DISCOMs) પાસેથી ઑપ્ટિકલ ગ્રાઉન્ડ વાયર (OPGW) ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતાની માંગ કરી છે. પ્રાપ્ત […]

દેશમાં 100થી વધારે બંદરો ઉપર કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરાશે

નવી દિલ્હીઃ PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન (NMP) એ મલ્ટિમોડલ કનેક્ટિવિટી, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરવા અને વિક્ષેપો ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, લોકો અને માલસામાનની એકીકૃત અવરજવર માટે જટિલ માળખાકીય અંતરને દૂર કરવા માટે સંબંધિત મંત્રાલયો/વિભાગોમાં સંકલિત અને સર્વગ્રાહી આયોજન માટે અને પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય તેની ખાતરી કરવાનો પરિવર્તનકારી અભિગમ છે. NMPનો હેતુ […]

ગુજરાતની સરખામણીએ બિહારમાં ચાર વર્ષમાં વિદ્યાર્થિનીઓના ડ્રોપ આઉટ રેસિયામાં સુધારો

અમદાવાદઃ દેશમાં સતત વિકાસની હરણફાડ ભરતા ગુજરાતમાં તમામ બાળકોને ફરજીયાત શિક્ષણનો લાભ મળી રહે તે માટે રાજ્યની વિજય રૂપાણી સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ રાજ્યમાં એક વર્ષના સમયગાળામાં માધ્યમિક શિક્ષણમાં 20.6 ટકા છોકરીએ અધ્ધ વચ્ચે અભ્યાસ છોડ્યો હોવાનું સામે જાણવા મળે છે. દેશના અન્ય રાજ્યોમાં શિક્ષણની સ્થિતિમાં સુધાર આવ્યો હોવાનું મનાઈ રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code